મુકેશભાઈ બારડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેક્ટર વેચવાનું છે. અને આ ટ્રેક્ટર ના 3 હપ્તા બાકી છે .કેપ્ટન કંપની નું છે.ટોપ મોડેલ છે . મોડેલ 2024 નું છે અને આ ટ્રેક્ટર .ને 6 મહિના થયા છે . ફૂલ જવાબદારી સાથે દેવાનું છે . આ કિંમત માં થોડો ફેરફાર થઈ શકે છે .