Viram Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જય મુરલીધર મીની ટ્રેકટર વેચવાનુ છે.
7.5 હોસ પાવર
ટાયર 85% ઉપર
કન્ડીશન શારી
બેટરી નવી
સેલ્ફ સ્ટાર્ટ
વાયરીંગ કપલીટ
લાઈટીગ કપલીટ
મોડલ 23/24
ફોટા માં છે એવુંજ છે ક્યાંય કાટ કે સડો નથી.
ઘરઘરાવ ટુંકી ખેતી માં હાકેલ છે.
બળદ લીધા એટલે દયદેવા નુ છે.
મો 6352052953 આ નંબર પર ફોન કરવો.