ન્યૂ હોલેન્ડ ટ્...
૨૦૧૫ નું મોડલ ૪૫૧૦ ,૪૫ એચપી નુ છે .પલટી ખેપા નો વાલ .આગલા ટાયર નવા .પાછળ ના ટાયર ૬૦ ટકા છે .પાવર સ્ટેરીંગ.ઓયલ બ્રેક .૭ પ્રકાર ના પીટીયો ગેર ,ડ્યુઅલ કલચ .કમ્પલેટ ટેકટર છે.વન ઓનર .બેટરી નવી. કિંમત માં થોડોક માન રેસે.
...વધુ વાંચો
Amit Bhan