2 ભેસુ 2 જા 2 જા વેતર ની છે
2 ભેસુ 2 જા 2 જા વેતર વીયાવાની છે બંને ગાભણ સે 1 ભેંસને 8 મો મહિનો હાલે છે એને બીજી ને 7.15 છે ઈ હાલમા દોવા દીયેસે છે હાલમાં દુધ ઓખા દીવસનુ 6 લીટર સે ટોટલ જવાબદારી સાથે દેવાની છે બંને ભેસો વાધારે જાણવુ હોયતો કોલ કરી શકો છો ટોટલ જવાબદારી સાથે દેવાની છે
...વધુ વાંચો
Aaldev Gadhvi