Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
ભેંસ
Malde Odedra
Aug 08 '25 11:11 AM
ભેંસ
Malde Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંશ વેસવા ની સે 4દી ની કશી પેલા વેતરમાં સે કિંમત 1,લાખ
₹ 100000
સ્થળ : ભડ,પોરબંદર
View All
4 વેતર વ્યાસે ૨૫ દિવસ ની કાચી
આ નબર પર ફોન કરવો ૯૮૯૮૩૫૩૨૯૯
...વધુ વાંચો
Kishan Kandoriya
બે ખડેલી વેચવાની છે
ગોકુલ ભેડા એક પહેલા વેતરમાં છે એકબીજા વેતરમાછે જવાબદારી એક બાર દિન ઇસ કાચી છે બીજી20દીવનિકાચીછે
...વધુ વાંચો
ગોકુલ ભેડા
ભેસ વીતવાની છે
પેલું વેતર છે ( નવ મોં મહિનો. સાલું છે
...વધુ વાંચો
Mansukh Degada
પાડો વેચવાનો
પાડો વેચવાનો છે અને ફૂટી ગયો છે સાટા પણ કરવાના સાટામાં પાડો હોય તો ચાલે જો હોય તો સારો હોય તો આ નંબર પર કોલ કરો અથવા ફોટા નાખો 704652764 અને કિંમતથી પણ વેચવાનો છે
...વધુ વાંચો
જયેશ વાઢિયા
ભેંશ વેચવાની છે
૩ વેતર ૧૦ ૧૨ દીવશ ની કાચી
...વધુ વાંચો
Ashok Jogal
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ભેંસ દોવા દે છે 1 ટામ દોવાદેછે દુધ 3લીડર છે ડાઢ મનાનો ગાભ છે બિજુ વેતર છે લેવાની હોતો ફોન કરો ખોટા ફોન મેસજ નાકરતા
...વધુ વાંચો
મોહિત ભાઈ નાગર
ભેશ
ભેશ વેચવાની છે 10 દીવસની કાસી છે
...વધુ વાંચો
નાનુભાઈ કાગડા
ભેંસ
ભેંસ વેચવાની છે ફુલ જવાબદારી છે બે દિવસ ની કાચી છે વેતર બીજુ છે
...વધુ વાંચો
Paresh Vansh
ભેંશ વેચવાની છે
9 દિવસ ની કાચી વેતર 2 જુ વ્યાસે આગલા વેતર માં 6 લીટર દૂધ ભેંશ લેવા માટે આ નંબર માં જ ફોન કરવો +91 97253 16607
...વધુ વાંચો
Darshan Dangar
બે ભેંસ દેવાની છે
એક પેલા વેતર મા છે એક ના 125000 કિંમત બિજી બિજા વેતર મા છે કિંમત 105000 બેય ત્યારી મા છે
...વધુ વાંચો
Karan Bhai Sisodiya
જાફરાબાદી ભેંસ
આ ભેંસ વેચવાની છે ત્રીજા વેતર મા દસ લીટર ઉપર દુધ સાત આઠ દિવસ ની કાચી ફિક્સ કિંમત થી વેચવાની છે નકર વેચવાની નથી ધર ની ભેંસ છે
...વધુ વાંચો
Mayur Ahir
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર વ્યાસે નવમો મયનો ઘાભણ છે
...વધુ વાંચો
Pankaj Daki
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 3 વેતર વીયાણ છે 8 દીવસ ની વાર બધી જવાબ દારી
...વધુ વાંચો
Haresh Sindhav
ભેંસ વેચવાની છે
5,6=દીવસ. કાસીછે
...વધુ વાંચો
હરદીપ વાળા
જાફરાબાદી ભેંસ
4 વેતર સે 2 મેના નો ઘાભ સે 4+4લિટર દૂધ કરે બેય ટાણા દોવા માં સાવ સોજી સે જવાબદારી થી દેવાની સે હાડ ગાજે પૂરી સે કોઈ જાત ની ખામી નથી
...વધુ વાંચો
Kana Odedara
Bhesh
ભેસ આગલા વેટર 6 લિટર દૂધ હતું 1 મહિના માં વ્યાય જસે જવાબદારી થી આપવાની છે ત્રીજું વેટર વ્યયા સે
...વધુ વાંચો
Ram Bhai Vala
ખલેડી વેચવાની સે
2 દાતે સે 8 મહીના પૂરા થયેલા 9 મહીનો બેઢો ભાવ ફીક્સ ફોટા વીડીયો નય આવે રૂબરૂ જોઈ જાવી
...વધુ વાંચો
Akshay Dangar
વોડકી
વોડકી વેચવાની છે. સાવસોજી છે બધી જવાબદારી થી આપવાની છે ડોઢ વર્ષ ની થય. વોડકી સારી છે સાટા માં ખડેલી વોયતો હાલે મોં -6355854011
...વધુ વાંચો
દલુભાઈ દરબાર
આ પાડા ની સાટે પાડી લેવાની સે
10 મહિનાનો પાડો છે હાટે પાડી લેવાની છે સરેરા જોવા મળશે
...વધુ વાંચો
અજય ભાઈ બારૈયા
પેલવેતરી..મયનાનીકીચી
ઊંચાઈ..લબાયપુરી
...વધુ વાંચો
પરબત ગઢવી
પાડો બીજો વાડો નો સે
મારવાની ફરવાની ફુલ જવાબદારી
...વધુ વાંચો
ગલા ભાઈ મોરી
ભેંસ વેચવાની છે
પેલું વેતર 10 દિવસની કાચી આ નંબરમાં ફોન કરવો 6356061697
...વધુ વાંચો
Raju Rabari
ભેંશ વેચવાની છે
૨૦ દીવસ ની કાચી, પ્યોર જાફરાબાદી,૩જુ વેતર
...વધુ વાંચો
Jaydip Barad
આ પાડે વેચવાની છે ત્રણ વર્ષની છે
પાડી સાચવેલી છે પાડેલું નામ સિંધુડી છે વેલા તે પહેલા લેવી હોય તેને જ ફોન કરોવો મોબાઈલ નંબર 9427229524
...વધુ વાંચો
Shan Shilu
ભેશ વેચવાની શે
૧૦ દીવશની વાર શે ૮ લીટર દૂધ શે ૨ જૂ વેતર શે
...વધુ વાંચો
Mali Bhatiya
9316166205
કોય ને ભેંશ વેચવા નિ હોય તો ફોન કર જો વિડીયો ફોટા મોકલજો આ ફોટા માં ભેંશ સે એવિ હોય તો ફોન કરો
...વધુ વાંચો
સુનિલ ચારોલા
200
9023756058
...વધુ વાંચો
Arvind Solanki
ભેંસ વેચાવ છે
ભેંસ બીજું વેતર બાખર દુજે છે ત્રણ ત્રણ લીટર દૂધ છે બે મહિનાનો ગાભ છે આચરક્મલીટ ગામ આંબરડી તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ
...વધુ વાંચો
Jayesh Bambha
ravirajsinh 6353521686
bhes 3 vetarma 8 divasni kachi
...વધુ વાંચો
Ravirajshinh Jadeja
ભેંશ વેશવાનિ છે
ત્રણ વરશનિ ખડેલું છે કીમત઼઼૩૫્ હજાર
...વધુ વાંચો
Viram બોખિરીયિ
વેતર -5 ગાભ -9 મહિના
મોબાઇલ નંબર -9727405153
...વધુ વાંચો
Ravirajbhai Khuman
ભેંસ વેચવાની છે
૩ વેતર ૮ મહીના ગાભણ પ લીટર દૂધ
...વધુ વાંચો
Mukesh Bhai Vaghela
ભેંશ વેચવાની છે
પેલુ વેતર
...વધુ વાંચો
ઈશવર ભાઈ ગઢવી
ભેંસ વેચવાની છે
મોં.9925194416
...વધુ વાંચો
Nikunj Bheda
મગફળીનું માંડવીયુ વેચવાનું છે
મગફળીનું માંડવીયું વેચવાનું છે લીલું કેરી જેવું છે અથવા ભૂકો મણના 200 રૂપિયા જીવીશ મગફળીનું માંડવીયુ છે
...વધુ વાંચો
Savan Kodiyatar
આ ભેંશ વેચવાની ની છે
આ ભેંશ ત્રીજું વેતર વ્યાસે છે આ ભેંશ 20 થી 25 દિવસ ની કાશી છે
...વધુ વાંચો
Bhavan Ulava
Chhota
kutiya
...વધુ વાંચો
Hiro Solanki
બીજું વેધર ભેંસ વેચવાની છે
બીજુ વેતર ભેંસ વેચવાની છે સાત મહિનાની સામે પાડો ઘડેલીયો જોઈએ પહેલો વાળો અથવા બીજો વાળો
...વધુ વાંચો
Khengar Gadhavi
1 વેતર ખડેલિ
1 વેતર 15 20 દિ ની કાચી 2 દાત
...વધુ વાંચો
પ્રકાશ કનારા
bija vetrni bhesh
8 dini kachi mo.9723901128
...વધુ વાંચો
Sagar Gadhavi
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે ત્રીજું વેતર સાત લીટર દૂધ વીશ પશી દિવસ ની કાચી મોં ૮૧૨૮૩૨૯૪૮૧
...વધુ વાંચો
Sanjay Bhai Chavda
ખડેલી વેચવાની છે ગાભણ છે ફૂલ જવાબદા
સાટા કરવાના છે ખડેલું હાલે ઠાલુ
...વધુ વાંચો
Naya Gadhvi
ભેંસ વેચવાની છે
101000 કિંમત છે
...વધુ વાંચો
જયદિપભાઈ ભેડા
bhesh vesvani che
bhesh vesvani che. 2 vetar se 1 mahina ni. var che.
...વધુ વાંચો
Jayesh Dangar
sisodiya rajdeep 8160433089
ભેંશ વેશવાનિ સે 3 લીટર દૂધ આપે છે અને 2 મહિના જેવું થયુ બીજદાન કરવી યુ એના
...વધુ વાંચો
Rajdeep Sisodiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 15 દિવસ ની વાર છે ગાભણ થયા પછી 9 મહિના સુધી દોવા દેશે 7 લીટર દૂધ છે
...વધુ વાંચો
જયદિપભાઈ ભેડા
khadai
bhes vechvani se 2 vetar vyase 10 divas ni kachi
...વધુ વાંચો
Vipul Papaniya
વેસ્વાની છે
ખડેલી સે ૧ મહિના થયો ફરી એનો જાફરાબાદી ખડેલી સે ઊંચાઈ લંબાઈ પૂરી સે મો.૮૮૪૯૬૭૫૫૨૯ ૫૫૦૦૦
...વધુ વાંચો
Rahul Piprotar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ