Virabhai Vasra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અમેરિકન ડોલર મોટા ચણા કાબુલી એક નંબર ગયા વર્ષે 4000 રૂપિયાના ભાવના લીધેલા હતા જલટીફાઈ વી ઘે વીસમણનો ઉતારો આવેલો છે ચણા કાઢીને પરબારા પ્લાસ્ટિકમાં પેક કરીને રાખેલા છે જેથી ઉગવામાં કોઈ પ્રશ્ન જ નહીં આવે