• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
થેસર
થેસર
થેસર
થેસર
થેસર
થેસર
  • ભરતજી ઓડેદરા

  • Sep 29 '23 01:18 PM

થેસર

  • ભરતજી ઓડેદરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

થેસર


₹ 240000

સ્થળ : ભેટકડી,પોરબંદર

ન્યૂ વિશ્વકર્મા થ્રેશર
ન્યૂ વિશ્વકર્મા થ્રેશર સરકાર દ્વારા પ્રમાણિત સબસીડી માન્યતા - જેમાં સોયાબીન,મગ,અડદ,ધાણા,ચણા,તુવેર ,જુવાર,બાજરી, ઘઉં,તેલ,રાઈ, કાંગ મગફળી જેવા બધા પાકો સરળતાથી તથા સુકા અને લીલા પથરા પણ નીકળી શકે. - જેમાં હવે ટોકરી ચેઈન વગરનું ઝીરો રીપેરીંગ - રેગ્યુલર મોડલ માં પણ આગળ ડબલ પુલી સાથે - કંપની દ્વારા પાછળ ટોકરી માં પણ ઉપલબ્ધ મોડલ. - સૌથી સરળ ચલાવવામાં ખેડૂત ભાઈઓને સંતોષકારક મોડલ -40 હોર્શ પાવર ઉપરનું કોઈપણ ટ્રેકટર ઉપર ચાલે. - જો તમે કોઈપણ મોડેલ બુક કરવા ઇચ્છતા હોય તો અમારો સંપર્ક કરવો તથા રૂબરૂ મુલાકાત લેવી. - ધાણા, ચણા ની સિજન નું બુકિંગ હાલ ચાલુ છે. - બુકિંગ કરવામા ભરવાપાત્ર રકમ 50,000 છે. - વધુ જાણકારી માટે.મો.9924696702/9277453461
...વધુ વાંચો
ભાવેશ ભોળા Verified User
ડબલ એલિવેટર બાલાજી  થ્રેશર
ડબલ એલિવેટર બાલાજી  થ્રેશર બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ 3 ફૂટ ડબલ એલિવેટર થ્રેશર જેમા માત્ર 3 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 3 ફૂટ નો ઓર . બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ         9825245781 :  સુરેશભાઈ
...વધુ વાંચો
Balaji Engineering Verified User
Logo
start browsing our listings today!