કબુતર વેચવાના છે
ધોરી જોડી માડી ગુલાટી બે બે મારે સે 1200
કાળા બેય ફૂલ ઉડાન માડી ગુલાટી આખી મારે નર અડધી 700
બે માડી સે એમાં ફૂલ મોજારી માડી અડધી ગુલાટી મારે 400
અને ધોરી સાદી માડી ફૂલ ઉડાન 300
( ભાવ માં ફેર ફાર નય થાય લેવા હોય એ જ ફોન કરે )
સિંગલ જોડી પણ મળશે
...વધુ વાંચો
Jora Kapil