ભેસ વેચવા ની છે
ભેંસ વેચવાની છે ત્રણ આચર વાળી ભેસ છે આઠ મહિનાની ગાભણ છે
બીજું વેતર છે પહેલા વેતરમાં 5 l દૂધ હતું ટોટલ જવાબદારીથી દેવાની છે
કિંમત 56000 હજાર
લેવાની ઈચ્છા હશે તો થોડો ઘણો ફેરફાર થઈ જશે.
જો તાજી વિયાણલ કોઈ ભેંસ હોય તો સાટા પણ કરવા છે. સારી ભેંસ હોય તો સાટા કરવા છે ભલે ઉપરિયામાં દેવા પડે.
...વધુ વાંચો
Pravin Bharvad