Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ગાય
Dipak Rakhashiya
May 29 '25 12:01 PM
ગાય
Dipak Rakhashiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આઠ મહિનાનો ભાવ ચાર લીટર દૂધ
₹ 25000
સ્થળ : પીપર,કાલાવડ,જામનગર
View All
ગાયવેશવાનીછે
ગાયવેશવાનીછેતાજીવીયાગલછેવીયાણીએનેપંદરદીવશથયાછેસાજ.સવાર..સાર..સાર.લીટરદુધઆવેછેવાશડોધાવતાગમેએનેદો।ઈલેવાનીશુટબાયુભાઈનેજવાબદીરીથીદેવાનીછે
...વધુ વાંચો
સંજય ભાઇ ચાવડા
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ગાભણી છે 6 સઠો મહિનો હાલે દુધ 7 લિટર એક ટાણાનુ સાટા પણ કરવા ના છે
...વધુ વાંચો
Naresh Bhojak
ગીર, જર્સી, દેશી ગાયો છે
ઓછા માં ઓછા ભાવે , આખું તબેલો ખાલી કરવા નું છે , અર્જન્ટ માં ગયો, વેચવા ની છે 14 થી 15 ગાયો વેચવા ની છે .
...વધુ વાંચો
Riyaz Safiya
kaushik
kaushik
...વધુ વાંચો
કૌશીક વંશ
એસફ ગાય
એસફ ગાય વેસ વાની સે (9) મહીનો સાલૂ સે સાવ સોજી વયવા ની તયારી મા સે
...વધુ વાંચો
Balu Bhai Mori
pahlu vetr
hf pahlu vetr
...વધુ વાંચો
Dileep Rabari
gir gay 100% kabri
3varsh 5 mahina ni ghabhan che
...વધુ વાંચો
Mayur Katariya
ગીર ક્રોસ ગાય વેચવાની છે
ગીર,કોસ ગાય વેચવાની છે.૨જુ વેતર વીયાછે. આઠમો મહિનો ચાલુ છે.આગળના વેતરમા ૮ લીટર દુધ હતું.એક ટાઈમ નું.
...વધુ વાંચો
Karan Kadachha
ગાય વેસવાનિ છે
hf વેચવાની છે
...વધુ વાંચો
Vipul Rada
ગાય વેચાણ માટે
ઓરીજનલ ગીર ગાય વેચાણ માટે છે ત્રણ મહિના ની વીયાણેલ છે ત્રણ લીટર દૂધ છે હાલમાં ચરા ના લીધે દુધમાં ઘટી ગયું છે સારી સેવા થાય તો પાંચ થી છ લીટર દૂધ આપે તેમ છે ગયા વેતર માં સાત લીટર દૂધ હતુ
...વધુ વાંચો
કેસુર કરમૂર
ગીર ખૂંટ વેસવા નો છે
એક વર્ષ નો થયો છે કાના નો વાસડો છે
...વધુ વાંચો
Virubha Sisodiya
uvesh khadim
uvesh khadim
...વધુ વાંચો
Uvesh Khadim
વાસળોદેવાનોસે મફત
મફત
...વધુ વાંચો
કરસન રબારી
એચપ ગાય
એચપ ગાય છે તેને પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
Rakesh Prajapati
ગા,
ગાય વેચવાની છે ત્રીજુ વેતર પનદર દીવસ મા વયાય એમ છે સાવ સોજી ગયા વેતર મા સાત લીટર દૂધ હતું અર્જુન નો ઙોજ મેલીગલ છે સુખી થાય એવી જગ્યા એ દેવાની છે લેવી હોય એ ફોન કરે
...વધુ વાંચો
રાહુલ ઉલવા
હોળકી વેશવાનિ છે
વઢિયારિ ઓરિજનલ છે પોણા બે વર્ષ ની છે સાવ સોજી છે શાટુ પણ કરવું
...વધુ વાંચો
Uday Pithiya
ગાય વેચવાની છે
9મો મહિનો ગાભ
...વધુ વાંચો
Meru Keshwala
hf
hf ગાય વેચવાની છે 10 દિવસ ની કાચી છે આગલા વેતર માં 9 લિટર દૂધ હતું.ત્રીજું વેતર
...વધુ વાંચો
Manoj Varu
ગાયું વેસવાની
આ બંને ગાયું વેસવાની સે બને ગાય પેલું વેતર સે કીમતઃ- 60 હજાર વધુ માહીતી માટે આ નંબર ઉપર ફોન કરવો 7203046825
...વધુ વાંચો
Satish Gamara
બેય એસેબ ગાય વેચવા ની સે
કાળી ગાય ને ડોઢ મૈના ઉપર થીયુ કાબરી ગાય ને ૨૫,દી થીયા બેય ને બીજદાન કરાવેલ બેય ની કીમત ૧૫૦૦૦હ રુપિયા તાત્કાલિક વેચવા ની સે
...વધુ વાંચો
Samat Gujriya
ગીર ગાય
દેવાની ત્રીજું વેતર છે કીંમત 45000
...વધુ વાંચો
Sanjay Sakriya
7046157957 ફોન નંબર નામ:ચંદુભાઈ
વેતર:2 દુધ:૮લીટર
...વધુ વાંચો
Chandubhai Hirpara
ગાયલેવાનીછે
દુજણી ગાયલેવાનીછે 15હાજારસુધી
...વધુ વાંચો
કપિલ સાકરીયા
ગાય વેચવાની છે
બીજું વેતર હોટકી વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે બાર દિવસની વાણેલ છે નીચે વાસડો છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને કીંમત 26,000 લેવા માટે રૂબરૂ ફોન કરીને આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947060 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
ગાય
ગાય વઢયારી વાછડી દેવાની છે અઢિ તણ વરસની છે
...વધુ વાંચો
Vala Manoj
વેચવાની છે
વેચવાની છે ત્રણ અચળ છે
...વધુ વાંચો
Vinu Jadav
47
ગાયવેસવાનીસે ગીરછેબીજુ વેતરછેનીછેવાસડિછે 5,લીટર દુધ પાસ દિવસ થયા સાવસોજી
...વધુ વાંચો
લખન રાવલિયા
ગાય વેસાવની છે.
હોડકી છે પાંચ મહિના ની ગાભણ છે
...વધુ વાંચો
naju kamaliya
અસલ ગીર ઓડકી વેચવાની છે
બે વર્ષ ની છે સાવ સૉજી છે
...વધુ વાંચો
Kishorbhai Kathiria
દેશી ભૂરી ગાય વેચવાની છે
ચોથું વેતર 10 12 દિવસની વાર છે ત્રીજા વેતર એક ટાઈમનું છ લીટર દૂધ હતું સારા વેલા છે સાવ સોજી છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Anis Jindani
વિજય પાલા બાબરીયા
ત્રણ મહિનાની ગાભણી ત્રણ મહિનાની પહેલ વેતરી
...વધુ વાંચો
Vijay Babariya
2 વેતર ભેંસ
૧ મહિના દિવસ ની વયાણેલ છે પારૂ ઉપર દોવા દેય સાવ સોજી ભેંસ છે ૫ ૫ લિટર દૂધ છે કોઈ એ ખોટા કોલ કરવા નહી
...વધુ વાંચો
Darshan Maru
hf વાચડી લેવાની છે
એસબ વાસડી હોય તો કોલ કરવો ફી મા હોયતો.
...વધુ વાંચો
Jay R Patal
ગાય
તાજી વિયલ સે નિસે વાસડી 1... ,15,20 દિવસ વાર સે વિયાંવાની
...વધુ વાંચો
Udaybhai Khuman
ગાય વેચવાની છે
ગીર ગાય છે. દોવામા સારી છે.સોજી છે. 2 વેતર વિહાની છે. 3 લીટર દૂધ છે. 9510725058 પર કોલ કરવો ભાવતાલ થઈ જશે. રબરૂ મુલાકાત નો આગ્રહ રાખવો.
...વધુ વાંચો
જયરાજ કારેણા
પેલા વેતરી બે દીવસ વીયગલ નીચે વાછળો
સાવ સોજી
...વધુ વાંચો
Rahul Chhelana
3 મહિના વિયની એને. 5 લીટર હાલ નુ
3 વેતર 5 લિટર દૂધ સે
...વધુ વાંચો
Vanrajbhai Dhadhal
એક ગાય છે ને એક વાછરડી છે
ગાય ને 5 મહિમા નો ગાભ છે
...વધુ વાંચો
Babu Chouhan
વાછરડી વેચવાની છે
વાસડી વેચવાનિ છે કિંમત 17000 9106995780 આચર ચારેય કારા
...વધુ વાંચો
Pravin Mori
ગાય વેચવાની છે
૪ વેતર ૭ મહિના ગાભણ ની સારી સુખી રાખે એનેજ આપવાની છે ગાય મા કાય ફોલ્ટ નથી જવાબદારી સાથે આપવાની છે રૂબરૂ જોયા પછી કીમત ફેરફાર થય જાહે ( કુંભારિયા ) પ્રાચી પીપળા
...વધુ વાંચો
નિલેશ મકવાણા
ક્રોસ ગાય
૧__ વેતર નીચે વાસ ડી ૧૦_દિવસ થયા ૫_. લીટર દુધ
...વધુ વાંચો
Atul Japda
ગાય વેચવાની છે
ત્રીજું વેતર ગાય વેચવાની છે એક મહિનાની વાર છે વિયાવાની
...વધુ વાંચો
Yogendrasinh Jadeja
ગાય વેચવા ની છે
2 વેતર વીયાવા ની છે
...વધુ વાંચો
દાનાભાઈ મયળ
vasdi
1.5 varsh ni se jait van se(gir)
...વધુ વાંચો
Maenbra Dangar
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય 6 મહિનૉ ચાલુ ત્રણ આચણ કિંમત 75 હજાર
...વધુ વાંચો
Bhupendra Virpara
ગાય વેચવા ની સે
વેતર 4 સે આગલા વેતર માં 6 લીટર દૂધ હતું બધી જવાબ દારી થી વેચવા ની સે 7/8 દિવસ ની કાચી સે ખોટા ફોન નોં કરવા.
...વધુ વાંચો
Arjun Rabari
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર દૂધ ચાર સાડા ચાર લિટર ત્રીજો મહિનો ગાભ દોવામા સોજી ત્રણ આચર છે દુજતી વ્યાસ
...વધુ વાંચો
Natha Bhai Kuchhdiya
9687298421
9687298421
...વધુ વાંચો
Raju Rathod
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ