સાગર ગોજીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
યોગીરાજ કંપનીની બળદની ઓટોમેટિક ઓરણી
પાંચ ડાંડવા વાળી ઓટોમેટિક ઓરણી
બે સીઝન દરમિયાન વાપરી છે
ચોખિ ને સુતરાઉ ઓરણી છે આ ઓરણીથી વાવેતર કરવામાં બહુ મજા આવે 6000 રૂપિયા કિંમત રાખેલ છે
મો. 9265405790