હિંમતભાઈ વાધેલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજા વેતરમાં ભેંસ વેચવાની છે ગાભણ છે નવ મહિનાનો ગ્રાફ છે ઊંચાઈ લંબાઈ પૂરી કોઈ જાતનો ફોલ્ડ નથી પહેલા વેતરમાં આઠ લીટર દૂધ આપેલ છે આ બીજું વેતર વ્યાસે સાટામાં સામે પાળેથી ભેંસ હોય તો સાટા પણ કરવા છે અથવા ખડેલું હોય તો પણ ચાલે જય માતાજી. ૯૯૭૯૧૮૭૩૫૬