realme 9 pro 5g
realme 9 pro 5g smart phone tip top condition 📱(6+6) અને (128GB) ફૂલ કપની ની ઓરીજનલ ઈસેસરીજ અને ઓરીજનલ સાર્જર પણ સે. અને બિલબોક્સ પણ સે. અત્યારે આ ફોન ની કિંમત 22 હજાર જેવી સે.
તારીખ 19/10/2022 વે લયઞલો છે એટલે 2 વર્ષ જેવું થયું સે મોબાઇલ માં કોઈ પણ જાત નો વાંધો કે ખામી નથી કોઇ દિવસ ફોન ખોલેલો નથી તથા કંપની ફિટીગ સે ફૂલ વર્કિંગ ફોન સે અને મારે બીજો ફોન લેવો સે એટલા માટે આ ફોન દેવાનો સે તો જે કોઈ ભાયો કે બેનો ને લેવાની ઈસા હોય એ આ નંબર ઉપર ફોન કરે 9537676570
...વધુ વાંચો
Hiren વાળા