• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ભોજાભાઈ ,B,  ઝા...
ભોજાભાઈ ,B,  ઝા...
ભોજાભાઈ ,B,  ઝા...
ભોજાભાઈ ,B,  ઝા...
ભોજાભાઈ ,B,  ઝા...
ભોજાભાઈ ,B,  ઝા...
  • ભોજા ભાઈ ઝાલા

  • Nov 28 '23 09:18 PM

ભોજાભાઈ ,B, ઝાલા

  • ભોજા ભાઈ ઝાલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

વેચવા ની છે એક ગોઢલા બળદ ની જોળી એક બળદ બીજી ધરનો છે એક બળદ પેલી ધરનો છે છ દાંતે છે કપલીટ હાકેલા છે એક એક બળદ જોઈતો એક એક પણ આપ છૂ હાલવા માં ફુલ પાણી યારા છે લંબાઈ ઉંચાઈ પૂરી છે સાવ સોજા છે ગમે તે બાધે સોળે. કિંમત છે. 75000. હજાર છે લેવા હોય તો ફોન કરજો વેચવા ની છે એક ભેસ ત્રીજૂ વેતર વીયાછે. આજ કાલ માં વિયાએમ છે તયારીની છે આગલા વેતર માં નવ દસ લીટર દૂધ આવતું હતું દોવા માં સાવ સોજી છે કોઈ પણ એબ નથી ઉંચા લંબાઈ પૂરી છે બધી રીતે ભેસ સોખી અને રૂપારી છે ભેસ ની કિંમત છે, 1,50,000, એક લાખ પચાસ હજાર છે લેવા ની હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713. છે


સ્થળ : વધાવી,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.