ઓપનર (હલર)
૪૫૦૦...
3 નું ઓપનર (હલર) છે.(૩૬ ઈંચ)
ચાલુ કંડીશન ખુબ સારું
સાથે પટ્ટી ફોલ છે...વાઈસર વાળો મગફળી ફોલ.
પટ્ટા પુલી બેરીંગ ઓકે
હેવી રેકડી અને મોટાં ટાયર.
રેકડી સીધી ટ્રેકટરમાં ટ્રોલી જોડાય એમ જોડાઈ જાય એવી.
મગફળીને ચોખ્ખી કરવા ધારનો ચારણો છે.
ઘંઉ નું કટર પણ છે.
મગફળી ફોલ પણ ખૂબ જ સારી રીતે ચાલે છે ફાડીયાં વગર.
હવા પંખો ઢોલ તળીયું નવું હેવી બનાવેલ છે.
ટાયર સારાં.
મશીન રાખવાનું છે.
નવું લઈ લીધું છે એટલે વેચવાનું છે.
ફોન કરીને રુબરુ જોવા આવી શકો છો.
...વધુ વાંચો
લખમણ જાડેજા