19.25 વિધા નેશર પણીવાળી જામીન
19.25 વિઘા નેશર પાણીવાળી કળી ફ્ળદ્રુપ જમીન.
2 બોર છે ( ૧ બોરમાં ૨/૩ ભાગ છે અને ૧ પ્રાઈવેટ છે)
૧ જૂનો કૂવો છે ભાયુંભાગ છે.
૨ પ્રાઈવેટ ઓરરડી છે અને ૧ સહિયારી ઓરડી છે
આખા ખેતરમાં irrigestion(ટપક પદ્ધતિ) છે તથા જમીનમાં underground ૨૬૦૦ ફુટ pvc લઈને છે.
જમીનમાં ઉનાળે પણ પાણી હોય છે. અમે કરેલા પાક આ જમીનમાં તરબૂચ, પોપૈયા, જીરું,મગફળી,તુવેર,ચાના,લષણ, ડુંગરી,સોયાબિન,ધાણા, શાકભાજી, વગેરે જેવા પાકો થાય છે.
અને હાલ ઉનાળે સોયાબિન વિવેલ છે તેની નોંધ લેવી.(ફુલ પાણી છે.)
૮૫૦૦૦૦ પ્રતિ વિઘા.
...વધુ વાંચો
રામેશભાઈ વી. વડુકીયા