Pratik Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અમોની ઘર મુજબ અમારે 4 બર્નર વાળા ગેસ સ્ટવની જરૂરિયાત હોઈ ખૂબ જ સારી કન્ડીશનમાં અમારું 2 બર્નર વાળું ગ્લાસ ટોપ પ્રેસ્ટિજ ગેસ સ્ટવ જે માત્ર 4 વર્ષ જેટલો ઉપયોગ થયેલ હોય વહેંચી દેવાનો છે જરૂરિયાતમંદ સંપર્ક કરશો.