જુનેદભાઈ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ ગાયો વેચવાની છે પેલી ગાય ત્રીજું વેતર છે આજે તાજી વિયાણેલ છે નીચે વાછડો છે સાવ સોજી છે આગલા વેતર મા ૬+૬.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે
બીજી ગાય પેલું વેતર છે ૩ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે ૩+૩ લીટર કેનટુ આવે છે સાવ સોજી છે
ત્રીજી ગાય ત્રીજું વેતર ગાભણ છે ૨૦ દિવસ ની કાચી છે
આગલા વેતર મા ૭+૭.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
ગાયો ની કીમત નીચે આપેલ છે
પેલી ગાય ની કીમત:-30000 રાખેલ છે
બીજી ગાય ની કીમત:-20000 રાખેલ છે
ત્રીજી ગાય ની કીમત:-25000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે