Pala Luna ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે
એક ભેંસ બીજા વેતર મા વિયાસે એને મહિના દીવસ ની વાર છે
બીજી ભેંસ ત્રીજા વેતર મા વિયાસે 12 13 દીવસ ની વાર છે
દુધ 9 લીટર છે
બીજા વેતર મા વિયાસે એને પહેલા વેતર મા દુધ 5 લિટર હતું