Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંશ વેચાવ છે તૈયારી માં આવી
Lakhan Ambaliya
Jul 28 '25 07:16 PM
ભેંશ વેચાવ છે તૈયારી માં આવી
Lakhan Ambaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૧ થી ૨ દિવેસ માં વીયાસે તાયારી માં આવી ગય છે જવાબ દારી થી આપવા ની છે
₹ 85000
સ્થળ : દેવળીયા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
ભેસ વેસવા ની સે
બીજુ વેતર વિહાની સે સાવ સોજી છે પેલા વેતરે સાત લીટર દૂધ હતું નીસે પાડો સે કાય પણ ફોલ્ટ નથી બે દિવસ થયા વિહાની એના
...વધુ વાંચો
Jaydip Parmar
આ ખળેલૂ વેચવાનું છે
આ ખળેલૂ વેચવાનું છે અને સારા વેલા નું જાફરાબાદી . અને શાવ સોજુ કીંમત ૨૬૦૦૦
...વધુ વાંચો
Pola Odedara
ભેંસ વેચવાની
ભેંસ વેચવાની
...વધુ વાંચો
Balu Solanki
ભેંસ વેચવાની
દૂધ સાડા ત્રણ બીજો મહિનો 6000 આપેલી કિંમત ફોન નંબર 9712860380
...વધુ વાંચો
કેશુભાઈ અગફ
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે અને ૧૫ દિવસ નિ આરે વ્યાય એમ છે. વેતર ૨ જુ છે ભાવ ૧૦૦૦૦૦ લેવાની હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Manish Godhaniya
દોઢ વર્ષ નો પાડો વેચવાનો છે
દોઢ વર્ષ નો પાડો વેચવાનો છે 6351198237
...વધુ વાંચો
મુકેશ સોલંકી
ભેંસ વેચવાની છે
વેચવાની
...વધુ વાંચો
Chauhan Jaypalsinh
25 દીવસ ની વ્યનાલ શે
9925143205
...વધુ વાંચો
Chetan Karangiya
ભેંસ વેચવાની છે
10 થી 12 દિવસ ની કાચી બીજું વેતર મેસેજ કરવા નહિ ફોન થી વાત કરવી
...વધુ વાંચો
પ્રતાપ ભાઇ ઓડેદરા
3વેતર.આશર.તન.દુધ.પાસલીટર
ભીખુ. લાલક. 7622814331.આમાફોનકરવો
...વધુ વાંચો
કમલેશ મોરી
devaanshi
pet Achar Nahin javabdari
...વધુ વાંચો
Khira Juma
ભૈસ બેસવાની
બીજો મહિનો 350 લીટર દૂધ આપેલી કિંમત 60 હજાર રૂપિયા
...વધુ વાંચો
Bharat Agath
ભેંસ વેચવાની છે પેટ આચર ની જવાબદારી
25 દિવસ ની કાશી છે 9 લિટર દૂધ ગેરંટી સાથે આપવા ની છે 3 વેતર વ્યાસે
...વધુ વાંચો
Hotheebha Manek
ભેંસ વેચવાની છે
1 વિયાય ગયેલી સે 1ને 9મો ચાલુ થયો
...વધુ વાંચો
સુરેશ વાઘેલા
પાડો વેચવાનો છે
સાવ સોજો છે. ફરવા ની ને મારવા ની ફૂલ જવાબદારી બીજો વાળો
...વધુ વાંચો
Kishan Sambala
orignal jafrabadi 3 vetar
9 mo mahino puro
...વધુ વાંચો
Arjan Modhvadiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર ગાભણી છે 10 થી 12 દિવસની વાર છે વિયાવવાની પેલા વેતરમાં સાડા પાંચ થી છ લીટર દૂધ હતું દેશી ભેંસ છે ઊંચાઈ લંબાઈ માં પૂરી છે ફુલ જવાબદારીથી આપવાની છે.
...વધુ વાંચો
રાજુ વાઘેલા
પેલા વેતરી ખળેલી વેચવાની છે
પેલૂ વેતર ૬ દીવસ ની વીયાણેલ નીચે પાડો સાવ સોજી બેય ટાઈમ દોવરાવવાની છુટ કીમત ૧૧૫૦૦૦
...વધુ વાંચો
પ્રદીપ વસરા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Ghanshyambhai Joshi
ભેસ વેચવાની છે
દોઢ મહિના ની ગાભણી. આઠ મહિના થયા વિયાણી. નીચે પાડો. 3થી4 લીટર દૂધ
...વધુ વાંચો
ભરત ભાઈ વારોતરીયા
ભેંસ વેશવાની સે 4 વેતર
15 દિવસ ની વાર સે ફુલ જવાબદારી 6 લિટર દૂધ સે
...વધુ વાંચો
Bharat Kher
જાફરાબાદી પાડી વેચવાની છે
2 વર્ષની પાડી છે... મો:7623019502
...વધુ વાંચો
Kalpesh Morasiya
આ 4 ખડાયુ ભેસુ વેચવાની છે
આ નંબર પર ફોન કરો 9925472118 4 ખડાયા પેલ વેતરા છે 4 ખડાયા ઞાભણ છે 4 ખડાયા 8મહીના ઉપરના ગાભ છે
...વધુ વાંચો
Rohit Muliya
મેસેજ વેચવાની છે
પાચમૂવેતર નવ લીટર દુઘ 20 દિવસ ની વાર
...વધુ વાંચો
Sagar Ram
ભેંસ વેચવાની છે
પેલું વેતર પચીસ દિવસ ની કાચી
...વધુ વાંચો
Bavan Rabari
ભેંસ વેચવાની છે
છઠ્ઠું વેતર છે 5દિવશ ની વાર છે પેટ આચરની જવાબદારી છે
...વધુ વાંચો
Jethabhai Nandaniya
ભેંસ વેચવાની છે 6 લીટર દૂધ છે
એક મહિનાની કાચી છે વેતર 4 છે મોબાઇલ નંબર ૭૦૧૬૮૯૫૩૬૯ 6
...વધુ વાંચો
અરજન ગોજીયા
besha 2 વેતર
paret besha vechavani se વીયારેલ સે ભેંસ 4 મહિના ની સે sata karva se ઘાભની લેવી છે
...વધુ વાંચો
Govind Kambariya
ભેંસ વેચવાની છે
પંદર દિવસ કાચી છે વેતર ત્રીજુ છે દુધ 11 લિટર છે લંબાઈ ઉંચાઈ પુરી છે
...વધુ વાંચો
જયરાજ કોડીયાતર
ભેંસ વેચવાની છે
વેતર ત્રીજુ. દુધ 3 3 લીટર. દોવામાં સોજી. કિંમત. 51000. બિજી ભેંસ 5. 5 લિટર દૂધ. નીચે પાડો કિંમત 72000
...વધુ વાંચો
પ્રતાપસિંહ સિસોદીયા
1
ભેંસ
...વધુ વાંચો
Aamir Khan
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર છે 8 લીટર દૂધ અને દસ દિવસની કાશી છે
...વધુ વાંચો
પરતાપ પરમાર
3
9
...વધુ વાંચો
રાજેશ સોલંકી
ભેંસ વેચવાની છે
4-5 દિવસની કાચી છે બીજું વેતર છે આગલા વેતર માં 5 સાડા પાંચ લીટર દૂધ હતું ભેંસ લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Kheraj Gadhavi
પાડો વેચવાનો છે
સાટા કરવા છે
...વધુ વાંચો
Vijay Gadhavi
ભગરી ભેંસ
10 મો મહિનો ચાલુ છે બીજું વેતર વિયા છે
...વધુ વાંચો
મુનાભાઈ પરમાર
ભેસ
આ ભેંસો વેચવાની છે ત્રણેય થઈ ગઈ છે અને દોવા પણ દેશે વધુ માહિતી માટે ફોન કરો
...વધુ વાંચો
Kerasiya Jaypal
ભેંસ વેચવાની સે
ન ય
...વધુ વાંચો
Punjo Khambhla
ભેંસ વેચવાની છે
6 દાંતે બીજું વેતર વિયાસે 5-6 દિવસ ની કાચી છે બધી જવાબદારી થી આપવા ની છે
...વધુ વાંચો
શબીરભાઇ હાલેપોત્રા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વ્યાસે 8 -- 8.5 લિટર દૂધ છે 12 - 13 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Modhvadiya Bhikhu
વેશવાની
૯૯૭૮૭૯૧૫૭૦
...વધુ વાંચો
Ram Bhai Dhragu
પાડો વેચવાનુછે
ઉભીધાર
...વધુ વાંચો
બાવન કારા કોડીયાતર
3
1 ભેંસ 1 ખડેલી 1 પાડો વેચવા ના છે ખોટાં ફોન કવા નહીં
...વધુ વાંચો
Karshan Parmar
ભેંસ વેચવાની છે ભે
ભેંસ વેચવાની છે સાવ સોજી 7શાળા8 રીટર દૂધ કરે છે ત્રીજુ વેતર વ્યાસે ખોટો ફોન કરવો નહીં કિંમત થશે નહીં સાત આઠ દિવસ ની પાસે
...વધુ વાંચો
Odedara Mahesh
ભેંસ વેચવાની છે
બીજા વેતરમાં 8 દિવસ ની કાશી ફૂલ જવાબ દારીથી આપવાની છે
...વધુ વાંચો
Ajit Nakum
ભેંસ વેચવાની છે
બીજું વેતર વ્યાસે આગલા વેતરમાં સાત લીટર દૂધ હતું આ વાંચનની ફુલ જવાબદારી
...વધુ વાંચો
Arjun Bharai
ભેંસ વેચવાની છે
4 થઈ વેતર 9 મહિના ગાભણી છે વ્યાહ ત્યારે 6 લિટર દૂધ
...વધુ વાંચો
Krimpal Parmar
ભેસ વેશવાની છે
ભેસ વેશવાની છે ફુલ જવાબદારી થી આવવાની છે ત્રીજુ વેતર વ્યાસે એક ટાઈમ નું દુધ ૮ લિટર
...વધુ વાંચો
Nilesh Bhogesara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ