• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
વાડી. . બગીસો થ...
વાડી. . બગીસો થ...
વાડી. . બગીસો થ...
વાડી. . બગીસો થ...
વાડી. . બગીસો થ...
વાડી. . બગીસો થ...
  • Ashok Odedra

  • Jun 28 '25 10:30 PM

વાડી. . બગીસો થાય તેવી

  • Ashok Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

7 વીઘા કાયદેસર..2 વીઘા પડતર. ટોટલ 9 વીઘા વાવેતર. ફૂલ સુવિધા વારી વાડી. સુવિધા માં... મકાન. 2 રૂમ ઓશ્રી રસોડું સંદાસ બાથરૂમ.. પાણી નો કુંડો . 700. ફૂટ બોર. મોટર.. નવી ... બાજુમાં વેકરો.. વેકરા માં હોળી સુધી પાણી સિયાલો મોસમ માં મીઠું પાણી... PVC લાઈન નાખએલ આખા ખેતર માં લેસર લેવલ... કરાવેલ કોઇ નો સેઢો અડે નઈ.2 બાજુ વેકરા અને એક સાઈડ મારગ .. સાવ ટાઇટલ ક્લીઅર વાડી.. LOCATION માં. રોડ થી 3જુ ખેતર.. અને ગામથી દોઢ KM... થાય.. ફૂલ પાણી FULL સુવિધા.. ભાવ 18... લાખ એક વિધાનો.. બીજા ફોટા .. અથવા વાડી જોવા માટે call 8141913694...


₹ 1800000

સ્થળ : હનુમાનગઢ,રાણાવાવ,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.