Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગાય
Paresh Vansh
Jun 28 '25 03:30 PM
ગાય
Paresh Vansh ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે સાવસોજી છે નીચે વાશડી છે ડોઠ મહિના નીવીયાણ છે
₹ 12000
સ્થળ : પાટણવાવ,ધોરાજી,રાજકોટ
View All
વોડકી વેચવા ની છે.
વોડકી ૭મો મહીનો ગાભણ
...વધુ વાંચો
દેવાયત પીઠીયા
ગાય વેસવી
ગાય વેસવી વેણલ છે 15 દીવસ ની 4 લીટર દૂધ કરે
...વધુ વાંચો
રાજૂ ગરસર
gay bechwani se
gay bechwani se.
...વધુ વાંચો
ભાવેશ ચાડેરા
2 ગીર ગાય વેચવા ની છે
2 ગીર ગાય છે 1 પેલુ વેતર વિયાણી છે 2 ત્રીજું વેતર વ્યાસે
...વધુ વાંચો
Bharat Sinh Lakhani
ગયા
જ
...વધુ વાંચો
મનસુખભાઈ વાઘેલા
ગાય વેચવાની છે
એચ એફ 9 મહિના ગાભણ 1 વેતર+919913140733 આ નંબર પર જ ફોન કરવો
...વધુ વાંચો
બળવંતસિંહ બારડ
2 वेतर
गीर
...વધુ વાંચો
घाना भाई गढवी
9327313005
નવ મહિના ની ગાભણી છે પાંચ પાંચ લિટર દુધ ત્રીજુ વેતર છે ત્રણ આચરી છે
...વધુ વાંચો
Sagar Shamla
ગાય વેસવાની છે
ગાય વેસવાની છે બીજા વેતર ની હોડકી સે આઉ આસર ની જવાબદારી થી વેસવાની સાવ સોજી છે મો ૯૩૧૩૫૮૬૨૯૧
...વધુ વાંચો
Paresh Rabari
વાછળો
એની મા ને એક ટાઈમનું 8 લીટર દૂધ 10057 નો વાછડો છે બોવ જ સારો બુલ બને એમ છે
...વધુ વાંચો
Bharat Sagarka
વાસળી વેચવાની છે
ચાર મહિનાની થઈ જાય સાથે લેવાની
...વધુ વાંચો
નવઘણ Rana
gay
3 vetar 25 divash ni kashi
...વધુ વાંચો
Rajde Pithiya
ગાય વેચવાની છે.
10 દિવસ ની કાસી છે.ત્રીજુ વેતર છે.
...વધુ વાંચો
Pruthviraj Khachar
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે પેલું વેતર વિયાણી ચાર પાંચ દિવસ થયા હારી જવાબદારી વાળી છે કિંમત 28,000 છે લેવાવાળા જ ફોન કરે
...વધુ વાંચો
હરેશ સોલંકી
જર્સી, દેશી ગાયો છે
ઓછા માં ઓછા ભાવે , અર્જન્ટ માં ગયો, વેચવા ની છે વિયાણ ઉપર છે, એક મહિનો કાઢશે , છ થી સાત લીટર દૂધ...
...વધુ વાંચો
Riyaz Safiya
10 દિવશ ની વિહાલ 11 લીટર દુધ હાજર
હડકા વારી છે
...વધુ વાંચો
Shyam Tariya
ગીર ગાય વેચવાની છે
ગાભણી છે
...વધુ વાંચો
Meru Odedra
ગીર ગાય વેચવાની છે
ચોથું વેતર નીચે વાસળો 5 l દૂધ વિયાણી એને પાંચ દિવસ થયા 9825371161
...વધુ વાંચો
Ramesh Pampaniya
Jersey gay
Pati Divas Ki Kathi
...વધુ વાંચો
જીતુરામજી જાદવ
ગીર કૉર્સ
ગીર કૉર્સ ઓડકિ વેસવાની છે સાટા પણ કરી સુ ભેંસ કે ખડેલી સાલસે વર્ષ 3.5ની થય સે 6 મહિના નો ગાભણ છે
...વધુ વાંચો
અનિલ ડાંગર
9638762368
ગાય વેચવાનું છે
...વધુ વાંચો
Kisan Kisan
રાજેશડાભી
૭૯૯૦૦૮૨૧૪૩
...વધુ વાંચો
રાજેશ ડાભી
એક આચર બંધ છે
ગીર ગાશે
...વધુ વાંચો
Harisinh Bhalgariya
તાજી વિયાણ
ગાય બીજું વેતર નીચે વાછડી દૂધ 6 લીટર
...વધુ વાંચો
Ajit Bhojak
ગાય વેચવાની છે
આઠ મહિના ગાભણી
...વધુ વાંચો
Pitha Pithiya
HF ગાય
1 વેતર વ્યાનેલી અતયારે દોવા નથી દેતી 20 દિવશ થયા બીજદાન મુકેલું છે
...વધુ વાંચો
Paresh Ahir
ગાય ને ગાય વેચવાની છે
1 વેતર દુધ 4 લીટર 2 મહીના વિયાલ છે
...વધુ વાંચો
Jadeja Sahdevsinh
ગીર.લીલડી.પેલુવેતર
ચાવછોજી.20.દીવચની.કાચી
...વધુ વાંચો
નાગદાન જાદવ
બી રોડ પી વેચવાની
એકદમ હોજી લંબાઈ પૂરતી
...વધુ વાંચો
આવડા મોરી
દેશી ક્રોસ ના સાટા મા ગીર લેવી
સાટા પાડવા ગીર લેવી ભાવ માલ પ્રમાણે 1.5 મહિનાની વિયાયેલી નીચે વાછડી
...વધુ વાંચો
Ashok Bhai Padhiyar
ખુટ વેચવાનો છે
ગાયુ ફરેસે
...વધુ વાંચો
Bhavesh Bharvad
પેલવેતરી નીચે વાછડો
સાવ સોજી
...વધુ વાંચો
Rahul Chhelana
ગીર ગાય વેચવાની છે..
...ગાય વેચવાની છે...ત્રીજુ વેતર વિયાણ છે..... એક મહિના ની વિયાય ગયેલ છે...5 5 લિટર દૂધ છે ....જવાબદારી થી આપવાની છે... .
...વધુ વાંચો
Digvijay Ahir
ગાય વેચવાની છે
ગીર ગાય,૮ મહિના ગાભણ છે , ત્રીજુ વેતર મો:-૮૧૨૮૮૪૪૩૭૪
...વધુ વાંચો
Akshay Parmar
ગાય
વેચવાની છે
...વધુ વાંચો
કરણ ભારાઈ
ગાય વૅસવાની છે
ગાય વૅસવાની છે બીજા વૅતર વયાછૅ દસ દિવસ ની કાસીફુલ જવાબદારી
...વધુ વાંચો
Raju Der
20divash ni vahal
6 lt દૂધ
...વધુ વાંચો
કિશોર ભટી
ગાય વેચવાની છે બે મહિનાની કાચી
કિંમત બંને ગાયના જવાબદારીથી આપવાની છે 9909481582
...વધુ વાંચો
Virendra Mevada
ગાય વેચવા ની છે
પેલું વેતર 15 દિવસ થયા વ્યાની એના થયા 6 લિટર દૂધ બધી જવાબ દારી થી આપવાની છે નીચે વાસડી છે
...વધુ વાંચો
Kashyap Mori
નીલ્ડી વાચડી વેચવાની સે
11 મહિનાની સે
...વધુ વાંચો
Partap Khunti
વોડકી વેસવની છે
2 મહિના ગાભણ છે
...વધુ વાંચો
Dinesh Nandaniya
ગાય
ગાય વેચવા ની છે જશી ક્રોસ 1 મહીના નો ગાભ
...વધુ વાંચો
Nayan Bharvad
ખૂંટ વેચવાનો છે
S A G 129નો છે 22 મહિના નો છે
...વધુ વાંચો
Vinu Bamrotiya
ગાય વેચવાની છે
ગીર છે દોવા ના આડું રેવું પડે એટલે દેવી 2 દિવસ ધીયા વિયાની
...વધુ વાંચો
Kishan Ambaliya
વાંસળી વેસ્વાની છે
હોળકી છે 9712861059 કોન્ટેક્ટ નંબર
...વધુ વાંચો
Hardas Odedara
એશફકોસગાયવેશવાનીછે
એશફકોસગાયવેશવાનીછે..વેતર..2જુ..8મહિનોસાલે
...વધુ વાંચો
Ranjit Rathod
શીર્ષક
એસ એફ ગાય વેચવાની છે કિંમત 32000 પાંચ લિટર દૂધ છે ચાર મહિના થયા છે વ્યાણી વાસરુ નથી
...વધુ વાંચો
Jaytabhai Sisodiya
ગાય વેચવાની છે
૩ વેતર માં ગાય છે 4.5 લિટર દૂધ છે 2 મહિના પછી વ્યાસે
...વધુ વાંચો
Ravi Vadher
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ