કાળી ગીર ગાય વેચવા ની છે
ઓરીજનલ ગીર ગાય વેસવા ની છે
આખી કાળી છે
૧૦ દીવસ ની કાસી છે
૩ વેતર વ્યાસે
૨ વેતર માં ૮.૫ લીટર દૂધ હતું
વ્યાય ત્યાં સુધી દોવા દેય
સાવ હોજી
બાયું સોકરા ને પણ દોય લેવાની સુટ
ટોટલ જવાબદારી સાથે આપવા ની છે
ફોટા કે વીડિયો મોકલવા મા નય આવે
કી.. ૧ લાખ ૧૦ હજાર
કીંમત મા ફેરફાર થય જાહે
નામ ચૌહાણ યશ
મો. 8758897497
ગામ સોનારીયા
...વધુ વાંચો
યશ ચૌહાણ