Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેંસ વેચવાની છે
Rafik Khebhar
May 28 '25 07:06 PM
ભેંસ વેચવાની છે
Rafik Khebhar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચાર લિટર દૂધ બંને ટાઈમ અઢી મહિના નો ગાભ છે 60 હજાર કિંમત છે
₹ 60
સ્થળ : શેખપુર,માંગરોળ,જુનાગઢ
View All
આખડાઈ વેચવાની છે સાટા માં ભેંસ
આખડાઈ વેચવાની છે બીજું વેતર છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે નીચે પાડો છે પંદર દિવસની વિયાણ છે સાટા માં ભેંસ અથવા દાવ પોડો છે
...વધુ વાંચો
Kanu Vaghela
પાડો
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Punit Bhai Manjariya
ભેંસ વેચવાની છે વેતર 2
8 મહિના ગાભન છે
...વધુ વાંચો
Uday Khuman
ભેસ
ભેંસને બીજું વેતર છે ૯ મોં મહિનો ચાલે છે. દુધ: ૮-૯ લિટર mo no. : 9879144089
...વધુ વાંચો
Hardas Solanki
પડી
એક વર્ષની છે જાફરાબાદી
...વધુ વાંચો
દેવા ભાઈ રબારી
ભેંસ વેચવાની છે
વેતર 2 વિયાસે 10 દિવસ ની વાર સે ગરમી આચર ની જવાબદારી પેલા વેતરમા દુધ 8લિટર દૂધ હતું ફુલ ઊંચાય લાંબી હાડ ગજું પુરૂ કિંમત વારિ સે માટે લેવાની ગણતરી હોય તો ફોન કરવો કિંમત નોર્મલ ફેરફાર થાસે એક લાખ પિનસોતેર હજાર 175000 ફોટા કે વિડિયો માગવા નહીં સિંગ સાવ કુઢુ
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા
પાડી છે
૨ વર્ષ ની પાડી છે
...વધુ વાંચો
Jagdish Ahir
2 જુ વેતર વાયા છે નવ સાદરી
2 જુ વેતર વયા છે નવ સાદરી લેવી હોઇ ઇજ ફોન કરજો ખોટા ફોન ન કરતા આ નબર ઉપર ફોન કરજો veja bhai 9724877903
...વધુ વાંચો
Sanjay Modhvadiya
ભેંસ વેચવાની સે
5મુ વેતર વીયાસે બે તન દિવસ ની વાર સે પેટ આચાર ની જવાબ દારી
...વધુ વાંચો
Sanjay Chudasama
28000
28000
...વધુ વાંચો
Mahesh Vaghela
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બંધી જવાબદારી 15 દીવસ ની કાચી છે 3 વેતર વીયાસે 8 લીટર દૂધ જવાબ દારી આ નંબર ઉપર ફોન કરવો 9081349880
...વધુ વાંચો
ભાયો ચારણ
ખડાઈ લેવાની છે
ખડાઇ લેવાની છે. 6 થી 7 મહિનાની ગાભણ હોય તો ફોન કરો અથવા તો ફોટો વોટસએપ કરો.
...વધુ વાંચો
Parmar Rameshbhai
ભેંસ વેચવાની છે
ત્રીજો વેતર નવ મહિનામાં 10 દિવસની વાર આચર ઉ પેટ ની જવાબદારી
...વધુ વાંચો
દેવા ગોરાણીયા
વાણેલ ભેંશ 1 દીવસ
વેતર 3દુધ9લીટર
...વધુ વાંચો
રજૂ કોડિયતર
લેવાવાળા એ ફોન કરો
પાડો વેચવાનો છે પુણા બે વર્ષનો છે માહિતી વાંચીને પછી જ ફોન કરવો
...વધુ વાંચો
Papu Rajput
નવ ચાંદરી ખડાઈ
નવ ચાંદરીખડાઈ વેચવાની છે કિંમતની વાત કરો તો 70,000 હજાર
...વધુ વાંચો
પરવીન પરમાર
બે ભેસુ વેચવાની છે
બે ભેસુ વેચવાની છે
...વધુ વાંચો
Ahir Chetariya
આ.ખડાય.વેશવાનિછે
વેતર.પેલુ ગાભણછે વાયાવાનિ.એક.મહીનાનિ.વારછે લંબાય.ઉસાય.પુરિછે ખડાય.બોવસારિછે કાઇ.ફોડ.નથી ગામ.ગીદડીયાનેશ.સાસણગીર.તાલાળાગીર
...વધુ વાંચો
અરજનભાઇ રાળા
ભેંસ વેસવાની સે
ભેંસ વેસવાની સે બની ભેંસ સે પારેટી સે બેય ટાઇમ 2.2 લીટર દૂધ આપે પારૂ નથી khan મૂકીને દોવાની
...વધુ વાંચો
Mayur Chudasama
આ પાડી વેચવાની છે
આ જાફરાબાદી પાડી વેચવાની છે 1.5 વર્ષની છે સારા વેલાની પાડી છે
...વધુ વાંચો
Sarman Ulva
પાડીવેચવાનીછે
બૈ વરસનેચારમહીનાનીછે
...વધુ વાંચો
ફારુક ઈસુબ લાખા
leva mate contact karo
bhains bechwani se 3 weather 2,5,,2,5,,,Litar duddha 7777995714
...વધુ વાંચો
Atul Rathod
ધાનાભાઈ ગઢવી
પેલ. વેતરો. ખળેલી વેચવાનીછે. બે મયના પછી વીયાસે
...વધુ વાંચો
ધાના ભાઈ સાખરા
ભેસો 2વેસવાનીછે3વેતર 4વેતર
ભેસૂવેસવાનીછે 4વેતર 4વેતર 5 5 લીટરકરેછે બીજીને 3 3 લીટરકરેછે7359200427
...વધુ વાંચો
રામ દીનેસ પરમાર
pado vesvano se
jafrabadi pado topto 1,5 varsno kimt aave toj vesvo Sara velano se
...વધુ વાંચો
Sanjay Mori
ભેંસ વેચવાની છે
પાંચ પાંચ લીટર દૂધ છે બીજા વેતરની છે પછી દિવસની વીણેલી છે નીચે પાડી છે
...વધુ વાંચો
વિમલ Mer
પેલું વેતર બે khadeliyu
7 મહિના ની gabhaniyu che
...વધુ વાંચો
Bhishibhai Ahir
માહાવીરસીહ વાઘેલા
ભેસવેચવાનીછે વેતર 4 ચોથુવીયાસે દસમો મયનો ચાલુ છે ટોટલજવાબદારી
...વધુ વાંચો
મહાવીયસિહ વાઘેલા
બંને ખડેલી વેચવાની છે.
એક ખડેલી 4 વર્ષ ની છે. બીજી ખડેલી 3.5 વર્ષ ની છે. સારા વેલાની બંને ખડેલી છે. કિંમત 80000 ફિક્સ છે. લેવાની ગણતરી હોય તોજ ફોન કરવો.
...વધુ વાંચો
Chirag Barad
પાડો વેચવાનો છે
બે વાળા નો છે ફેરવવા માટે લેવો હોય તે જ ફોન કરે કોઈ વેપારીએ ફોન ન કરવો ગામ આંબરડી તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ
...વધુ વાંચો
Govind Zapda
bhas
biju vatra
...વધુ વાંચો
Vasim Paleja
pado
pado
...વધુ વાંચો
Zuber Kalvat
ભેંસ વેચવાની છે
નવ મોં મહિનો ચાલે
...વધુ વાંચો
Rajshahi Bhai ગૉજીયા
વેચવાનું છે
પેલો વાડો છે
...વધુ વાંચો
Bijgun Hajani
જાફરબાદી
ખડેલીવેસવાનીછે.4.દાતે
...વધુ વાંચો
Chirag Mathasurya
ખડેલો બીજા વેતરનો પહેલા વેટરમાં
ખડેલો બીજા વેતરનો ટોટલ જવાબદારીથી દેવાનો છે પેટાચરની જવાબદારી થી દેવાનો છે કોઈ જાતનો ફોટો હોય તો એની જવાબદારી 10 મો મહિનો બેસી ગયો છે સામા સાટામાં પારેખ હોય તો આ લે કિંમતમાં ફેરફાર થઈ જશે સાત સાત લીટર દૂધ હતો ટોટલ ટોટલ જવાબદારીથી દેવાનો છે ફેલાવેતરમાં સાત સાત લીટર દૂધ હતો
...વધુ વાંચો
Juma Hingora
વહેંચવા ની છે
દોવામ છોજી દૂધ4.5લિટર એક આંખમાં ફૂલુ છે 6352107637
...વધુ વાંચો
Jetha Rabari
ભેસ વેચવાની છે
જાફરાબાદી બીજા વેતરની ખડેલી પદર દિવસ ની કાસી લબાય ઉસાય પુરી
...વધુ વાંચો
Ruda Ulava
વીરાભાઈ કોડીયાતર
ભેસ વેચવાની સે 7 મહીના ગાભણ સે 2લીટર દુધ સે વેતર 3 સે કીમત 50000
...વધુ વાંચો
વીરાભાઈ કોડીયાતર
bhains bechwani
चार-पांच Din Ka chiche
...વધુ વાંચો
Juma Higora
ચણાનું ખારિયૂ વેચવાનુ છે
૧૦ વિધા નુ ચણાનું ખારિયૂ વેચવાનુ છે.
...વધુ વાંચો
Vejandand Daya
ભેસ વેચવાની છે
વીસ દિવસ ની વીયાણેલ અગીયાર લીટર દૂધ હેઠે પાડો ઉસાઈ લબાઈ પુરી
...વધુ વાંચો
ઉદેશ એમ કામરીયા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 15 20 દિવસની કાચી આગલા વેતર તારે છ લિટર દૂધ 9909737067
...વધુ વાંચો
શૈલેષભાઈ ભુતીયા
ખડેલી વેસવાની છે ખાલી છે
જાફરાબાદી ખડેલી વેસવાની છે હાડ ગજે પુરી છે ફોટા કરતા રૂબરૂ જોવી બોવ સારી છે કીમત ફિકસ છે લેવાની હોય તોજ કોલ મેસેજ કરવો
...વધુ વાંચો
Syam Gagiya
ભેંશ વેશવા ની છે
સોથુ વેતર 20 દિવસ ની કાશી 6 લિટર દૂધ
...વધુ વાંચો
દોલતસિંહ જેઠવા
૬૩૫૬૬૯૨૫૯૦
૫ ૫ લીટર દુધ બંને ટાઇમ ૧ મહીનાની વીયાણેલ
...વધુ વાંચો
રાજુ કોળી
ભેંસ વેચવાની છે
2,5 મયનાનિ વીયાન છે ખાણ માથે દોવા દેયે દુધ 2.5
...વધુ વાંચો
Ahir Shantosh
ભૂરી ભેંસ
ભૂરી ભેંસ દોવા માં સાવ સોજી દૂધ ૬+૬ જવાબદારી ઘરે ઘેરાવ ચે ૨૫.૨૮ દિવસ ની કાશી ચે ૩ જુ વેતર ચે જેને કોઈ ને લેવી હોય એજ કલ કરે
...વધુ વાંચો
Jayesh Rajput
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ