Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ભેંસ વેસવાની સે
Mayur Chudasama
May 30 '25 08:00 AM
ભેંસ વેસવાની સે
Mayur Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેસવાની સે બની ભેંસ સે પારેટી સે બેય ટાઇમ 2.2 લીટર દૂધ આપે પારૂ નથી khan મૂકીને દોવાની
₹ 40000
સ્થળ : પાંચ પીપળવા,કોડીનાર,ગીર સોમનાથ
View All
પાડો
પાડો વેચવાના છે આ નંબર ફોન કરો 9601192670
...વધુ વાંચો
Meraki Rabari
ભેસ વેચવાની છે...
ચાર - ચાર લિટર દુધ આપે છે..... દોઢ મહિના ની વ્યાગર છે.... પારૂ મરી ગયું.... ખાણ માથે દોવા દેઈ છે.... દોવા મા સાવ સોજી છે..... ખોટા કોલ ના કરવા..... કિમત મા ફેરફાર થશે.....
...વધુ વાંચો
Hirabhai Rabari
આખડાઈ વેચવાની છે સાટા માં ભેંસ
આખડાઈ વેચવાની છે બીજું વેતર છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે નીચે પાડો છે પંદર દિવસની વિયાણ છે સાટા માં ભેંસ અથવા દાવ પોડો છે
...વધુ વાંચો
Kanu Vaghela
2
એક પાડો 2 પાડી 9265010214
...વધુ વાંચો
Sunil Parmar
આ ભેંસ વેચવાની છે
બીજુ વેતર બે મહિના ની વાણીગલ ચાર લીટર દૂધ આવે પારુ નથી દોવામા સાવ સોજી
...વધુ વાંચો
Ashvin Darbar
પાડી ના સાતા કરવાના છે
સારી ખડેલી હારે 2 પાડિયું છે 35000 હાજર માં બેય દેવાની છે
...વધુ વાંચો
Paresh Ahir
ભેંસ વેચવા નિ છે
પાંચ દિ નિ કાચિ છે ચોથું વેતર સાવ સોજિ છે
...વધુ વાંચો
Bharat Odedara
2 ભેંસ વેચવાની છે
1) 3 જુ વેતર 7 મો મહિનો હાલે ગાભ નો બેય ટાઇમ દોવા દિયે કિંમત 1.20 અને 2) પેલું વેતર એને ય 7 મો મહિનો હાલે ગાભ નો એક ટાઇમ દોવા દિયે કિંમત 75
...વધુ વાંચો
Jeeva Pindariya
7359266850
પાડોવેશવાનોછે પાસવરસનોછે બધી જવાબદારી થીદેવાનોછે
...વધુ વાંચો
Mahesh Mundhva
ભેસ
૧વેતર.સાડા.તન.લીટર.દુધ.પારૂ.મરી.ગયુ.૨૫દિવસની.વયગલ.
...વધુ વાંચો
ભાવેશ રાડા
બે.પાડા.વેસવાના.છે
એક.પાડા.ની.કીમત.10000..એક.વરસનોછે.અને.બીજો.પાડા..ની.કીમત.30000બે.વરસનો.છે.
...વધુ વાંચો
ભરતભાઈ વાઘેલા
પાડી વેચવાની છે
સાટા પણ કરવા છે. પાડો ખડેલું અથવા ભેંશ પણ ચાલે
...વધુ વાંચો
ધીરુ સાળમીયા
palu vatar
1 mahinani var
...વધુ વાંચો
Ratan Siroleya
ત્રીજા વેતન ભેંસlવેચવાની છે
બે દિવસની વીણલ
...વધુ વાંચો
ભરત રામાભાઈ કોડીયાતર
બંને ખડેલી વેચવાની છે.
એક ખડેલી 4 વર્ષ ની છે. બીજી ખડેલી 3.5 વર્ષ ની છે. સારા વેલાની બંને ખડેલી છે. કિંમત 80000 ફિક્સ છે. લેવાની ગણતરી હોય તોજ ફોન કરવો.
...વધુ વાંચો
Chirag Barad
ભેંસ વેચવાની છે.૪. થુવેતર
૭. થી.૮. દિવસની કાચી.ઉચાઈ.લંબાઈ.ફુલ.આગલાવેતરમા.૧૧.૧૧.લીટરદુધ.આવતો.પેટ.આચરની.ફુલજવાબદારી
...વધુ વાંચો
Fulani Mustak
ટટ
5 5 લીટર દૂધ સવાર સાંજ દોઢ મહિનાની વિયણેળ નીચે પડી
...વધુ વાંચો
રાજુ કોળી
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર નીચે પાડી 4 લીટર દૂધ
...વધુ વાંચો
Sisodiya Khodubha
ભેંસ વેચવાની છે
વિચાર વિસ્તારમાં હિંમત
...વધુ વાંચો
Ahemd Vindhani
પાડી વેચવાની છે ત્રણ વરશની
પાડી વેચવાની છે
...વધુ વાંચો
કિપાલ સિહ જાડેજા
ભેંસ જેવા ની. સે
પંદર દિવસ. કાસી
...વધુ વાંચો
અરભમ બાપોદરા
ખડેલી યુ વેચવાની છે 2
બે પાડી વેચવાની છે ત્રણ ત્રણ વર્ષની ના આ ફોન નંબર માં ફોન કરજો મેનધણી 8980149177
...વધુ વાંચો
Arshad Vaghela
ભેંસ બહું સારી છે
આ ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
રાણા કોડીયાતર
niran vechvani c
1 pura na 20 rupiya c
...વધુ વાંચો
Hemat Madam
ખડેલું વેચવાની છે
3 વર્ષ ની છે શ્યામ ભુરી છે
...વધુ વાંચો
Uday Khuman
ભેસ વેચવાની છે દુજણી પેલુ વેતર
ભેસ વેચવાની પેલુ વેતર 1મહીના ની વિહાણેલ 4 લીટર દુધ પાડરૂ નથી
...વધુ વાંચો
જાલા ભાઈ રબારી
પેલું વેતર બે khadeliyu
7 મહિના ની gabhaniyu che
...વધુ વાંચો
Bhishibhai Ahir
આ ખડેલી વૅચવાની છે
આ ખડેલી બીજું વેતર વ્યાસે 15 દીની કાચી છે
...વધુ વાંચો
Sarman Ulva
પશુઓ માટે ના ગાદલા કાઉ મેટ
પશુઓ માટે ના ગાદલા પશુઓ ને આરામ આપે આચર ની બીમારી થી બચાવે દૂધ માં વધારો સાઈઝ 5*8 ઓલ ગુજરાત ડિલિવરી વધારે માહિતી માટે ફોન કરવો આખા ગુજરાત માં ડીલરશિપ આપવાની છે cow mate cow mat પશુઓ માટે પાણી ના ફોગર ગરમી થી બચાવે દૂધ મા વધારો કરે
...વધુ વાંચો
પંકજ ઓડેદરા
જાફરાબાદી પાડી વેશવાની છે.
પૌયર જાફરી ટોપલ છે. સારા વેલાની છે . ડોઢ વષૅ ની છે. કોઈ પણ જાતનો ફોલ્ડ નથી બઘી જવાબદારી. પારવા વારા નેજ આપવા ની છે. બીજા કોઈ યે ફોન નો કરવા. કીમત. 28000.
...વધુ વાંચો
Haresh Gadhavi
બે પાડા છે
9714242334
...વધુ વાંચો
Denish Padaya
વેચવાની છે
શારદા તે ખડાઈ
...વધુ વાંચો
Chirag Mathasurya
ભેંશ વેચવાની છે
બીજી વેતર અઢી મયના ની વીયાણેલી દુધ 3.5 3.5 બેય ટામ પારૂ નથી ખાણ માથે
...વધુ વાંચો
Jayesh Rabari
ભેંસ વેચવાની છે
5 દીવસ ની વીયાણેલ છે નીચે પાડો સે આગલા વેતર 9 લીટર દૂધ હતું ઉંચાઈ લંબાઈ પુરી
...વધુ વાંચો
જીગો ભરવાડ
પાડી 4
પરમાર સુભાષસિંહ
...વધુ વાંચો
સુભાષસિહ પરમાર
leva mate contact karo
bhains bechwani se 3 weather 2,5,,2,5,,,Litar duddha 7777995714
...વધુ વાંચો
Atul Rathod
બે ભેસુ વેચવાની છે
બે ભેસુ વેચવાની છે
...વધુ વાંચો
Ahir Chetariya
પારેટી ભીંસ લેવા ની છે
ઠાલી ભીંસ લેવા ની છે ખડેલી લેવા ની છે પાડી લેવા ની છે પાડો લેવા ની છે
...વધુ વાંચો
પ્રયાસ પ્રિયાસ
પાડા વેચાવ છે
3 પાડા છે એક ખડલી છે ખડેલી ના 45000 રૂપિયા કિંમત છે તાળી પાડા ની અલગ અલગ કિંમત છે એક કારાપાડા ની 50000 રૂપિયા કિંમત છે ભૂરો પાડો છે એના 45000 રૂપિયા છે એક બીજો કાળો પાડો નાનો છે એના 30,000 રૂપિયા કિંમત છે
...વધુ વાંચો
મેરામણભાઇ ચાવડા
ભેંસ વેશવાનીછે
ધાભડીછે શાંત મનાય આ
...વધુ વાંચો
વજુભાઈ છેલાણા
વીરાભાઇ કોડીયાતર
ભેસ વેચવાની છે દોઢ મહિના ની વીયાયેલ ત્રણ ત્રણ લીટર સે પારુ મરી ગયું છે દૂધ આવે છે ખડેલી બીજા વેતરની છે જવાબદારીથી દિવાની છે કીમત 35000
...વધુ વાંચો
વીરાભાઈ કોડીયાતર
ખડેલી છે બે છે
સાટામા ખડેલીહાલે ગાભણ હોયતો
...વધુ વાંચો
Rushiraj Sinh Jadeja
ભેસો 2વેસવાનીછે3વેતર 4વેતર
ભેસૂવેસવાનીછે 4વેતર 4વેતર 5 5 લીટરકરેછે બીજીને 3 3 લીટરકરેછે7359200427
...વધુ વાંચો
રામ દીનેસ પરમાર
જાફરાબાદી ભેંસ વેચવાની સે
જાફરાબાદી ભેંસ વેચવાની સે 20 દિવસ ની કાચી સે પેલું વેરત સે સાવ સોજી સે
...વધુ વાંચો
Pardeep Bhai Kathi
40
40
...વધુ વાંચો
જયદીપ રાતડીયા
આ ભેંસ વેચવાની છે
બીજુ વેતર છે પાંચ લિટર દૂધ છે ડોઠ મહિનાની વાણીગલ છે નીચે પાડો છે
...વધુ વાંચો
Rajavir Buda
ખડેલો બીજા વેતરનો પહેલા વેટરમાં
ખડેલો બીજા વેતરનો ટોટલ જવાબદારીથી દેવાનો છે પેટાચરની જવાબદારી થી દેવાનો છે કોઈ જાતનો ફોટો હોય તો એની જવાબદારી 10 મો મહિનો બેસી ગયો છે સામા સાટામાં પારેખ હોય તો આ લે કિંમતમાં ફેરફાર થઈ જશે સાત સાત લીટર દૂધ હતો ટોટલ ટોટલ જવાબદારીથી દેવાનો છે ફેલાવેતરમાં સાત સાત લીટર દૂધ હતો
...વધુ વાંચો
Juma Hingora
bhes vesva ni
4 thu vetar viyahe 9 mo mayno gabh no che kimat 65 hajar rakhi
...વધુ વાંચો
Satish Khunti
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ