અલંગ શીપ નો સામાન
અલંગ ની વિદેશ ની શીપ ના કોમ્પ્યુટર ટેબલ, કબાટ, ટીપોય, દરવાજા, દુકાન મા ઉપયોગ થાય એવા થડા મેડિકલ મા ઉપયોગ થાય એવા નાના કબાટ ટેબલ, ઝટકા સોટ મા ઉપયોગ થતા ફાઇબર ના એંગલ, ફાઇબર ના ચણતર પ્લાસ્ટર મા ઉપયોગ થતા પ્રાજ ના પાટીયા, અને "RCC સેલ્ટીંગ મા ઉપયોગ થતી વોટર પ્રૂફ લાલ પ્લાય" મળશે.
સોફા ઓડર ઉપર બનાવીએ છીએ
ત્યારબાદ સોફા સેટ મા
"ખુણીયા" *8 બાય 8 16ફુટ રનિંગ લંબાઇ મા 7 સીટ સોફા, અને ખુણીયા 6 સીટ* ના સોફા સેટ.
તથા *2 બાય 3* કાપડ મા અને લેધર કાપડ મા બનશે. *5"ઇંચ જાડી સીટ અને 7" ઈંચ* જાડી સીટ મા ઓડર ઉપર બનાવી આપશુ. સીટ ની *5 વર્ષ ની ગેરન્ટી રહેશે,* ખાડા ન પડે એ. અંદર પાયન નુ લાકડુ આવશે અને પ્લાય રહેશે ભુશા પ્લાય નહી હોય.
સંપર્ક
ભાવેશ ભાઈ ચાંડપા
7889617061
પ્રવીણ ભાઈ મકવાણા
+917359565772
...વધુ વાંચો
ભાવેશ ભાઈ ચાંડપા