Bajaj CT100 2005 model
કન્ડિશન સારી,ટાઈમ ટુ ટાઈમ ઓઇલ બદલાવેલ,ક્લચ વાયર તથા ઇન્ડિકેટર તથા ટાયર ખૂબ જ સારી કન્ડિશનમાં વીમો ચાલુ 24 માર્ચ 2026 સુધી,પિયુસી 8 મે 2025 સુધી. સેકન્ડ ઓનર ગાડી.પેટ્રોલ ટેન્કમાં અમુક ભાગ પરથી કલર ઉડી ગયેલ છે.
...વધુ વાંચો
Mukund Dabbi