બે ખડેલી એક સાથે વેચવાની છે
બે ખડેલી છે અને બંનેનું દૂધ એક ને 3.5 લીટર અને બીજી ને ત્રણ લિટર છે અને એક ખડેલી દોઢ મહિનો ઘાભણી છે ને અને બીજી ખાલી છે બે ખડેલી પાંચ પાંચ મહિના દોવાઇ ગયું છે અને એ કોઈ પારુ છે નહીં અને જો હવે ખડેલી થઈ જાય તો બીજા વેતરમાં એ થાય અને હા કોઈને વીડિયો જોતો હોય તો whatsapp ઉપર હાય કરીને મોકલો. તમે ફોન નહીં કરો તો પણ વિડીયો આવી જા
...વધુ વાંચો
Ajit Barad