• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Jignesh Kothiya

  • May 06 '23 12:59 PM

તાઇવાન નેપિયર ઘાસ

  • Jignesh Kothiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

🔰સુપર નેપિયર - કાળુ નેપિયર - હાફ રેડ નેપિયર🔰 મો.9913157157 ⭐સોમાસા માં લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો ⭐ ઉંદરા પડવાનો ભય નહીં ⭐વાઢવામાં ઓછી મેહનત ⭐આપના પશુઓ માટે ખૂબજ પૌષ્ટીક લીલો ચારો , 14 થી 18 ટકા ક્રૂડ પ્રોટીન ⭐જીંજવા કરતા વધુ ઉત્પાદન અને વાવવામાં કોઈ મજૂરી નહીં ⭐સોમાસા માં પાણી ભરાય તો પણ ચિંતા નહીં ⭐ સ્વાદ માં મીઠું ⭐એકર દીઠ વાર્ષિક બીજા પરંપરાગત લીલા ચારા કરતા વધુ ઉત્પાદન ક્ષમતા ⭐ક્ષારીય જમીન તેમજ નબળા પાણી માં પણ સારું ઉત્પાદન આપે ⭐એક વાર વાવેતર કર્યા બાદ 8 થી 10 વરસ સુધી સતત ઉત્પાદન આપતી વેરાયટી ⭐એક વાર વાવેતર કર્યા બાદ વારંવાર ખેડ,બિયારણ ના ખર્ચ માંથી મુક્તિ ⭐દર 45 થી 50દિવસે વાઢ આવે ⭐વધારા ના લીલા ચારા ની સૂકવણી કરી શકાય તેમજ સાઈલેજ બનાવી શકાય ⭐ટપક સિંચાઇ માટે પણ અનુકૂળ 🛑(સ્લીપ , કાતરીઓ ) મેળવવા તથા ઘાસ વિશે માહિતી મેળવવા માટે સંપર્ક કરો 🔘 જીજ્ઞેશ રાજાભાઈ કોઠીયા મો.9913157157 🛑❗❗અડ્રેસ❗❗🛑 મુ.ચૌટા તા.કુતિયાણા જી.પોરબંદર નેશનલ હાઈવે પર (રાજકોટ-પોરબંદર)


₹ 2

સ્થળ : ચૌટા,કુતિયાણા,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.