• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Bhima Bhai Parmar

  • Dec 27 '23 07:36 PM

જમીન વેસ્વાની છે 10 વીઘા

  • Bhima Bhai Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જમીન વેસવાની છે મોવાણા થી પીપરી ની રસ્તે 10 વીઘા ફૂલ મીઠું પાણી 100 ફૂટ વાવ ને 900 ફૂટ બોર પાકા મકાન ધારિયું પિવિસી લાઈન 3 ની નાખેલી ફૂલ ફેસેલિતી વારી વાડી છે લાંબો સાહ એક પણ ત્રાહિયો નથી ખેતર માં મકાન ની એક બાજુ કૂવો ને એક બાજુ બોર બોર માં મોટર લાઈન કંપ્લિત વાવ માં પણ મોટર લાઈન કંપલિત છે


₹ 1125000

સ્થળ : ચાંદીગઢ,કેશોદ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.