રાહુલ પરમાર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘવ GW 513 બીયારણ
ટુકડા ઘવ ની જાત છે.ખાવામાં GW 496 જેવા છે.
સાદા ઓપનરમાં સાફ કરી શોર્ટ કરેલ છે.
નોધ :- ઓપન માર્કેટમાં વેચાણ સમયે ટુકડા ઘવ ના ભાવે આ વેચાય છે.