Dihru Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દેશી ગોરીયા ગોધલા વેચવાના છે એક ચાર દાતે છે એક બે દાતે છે ચાલુ કરનાના બાકી છે સાવ સોજા ફુલ જવાદારી થી આપવાના છે ગમે તે બાંધે સોડે એની જવાબદારી બેય સરખા છે