Viraj Chhayani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મગફળી ઉપાડવા માટેનું હાઇડ્રોલીક ડીગર મશીન છે. ટૂંક સમયમાં ઝાઝું કામ કરી શકે છે અને બે વ્યક્તિ મગફળી ઉપાડવા માટે જરૂર પડે છે. આવા બીજા અનેક સાઈઝમાં હાઈડ્રોલીક ડીગર મશીન મળી રહે છે.
અમારી વેબસાઈટ ઉપર પણ જોઈ શકશો.
https://chhayaniearthmovers.com/