Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ટેક્સી/ડ્રાઈવર
Home
નર્સરી રોપ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
રીંગણી નો રીંગણી નો રોગ
Kalpesh Parmar
Sep 27 '23 12:07 PM
રીંગણી નો રીંગણી નો રોગ
Kalpesh Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
રીંગણી નો રોપ વેચવાનો છે
સ્થળ : સુર્યાવદર,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
મુહમ્મદ હુસેન ચુડલી9824974158
માંગરોળ માં વષો થી જુનાં અને જાણીતા ચુડલી બાગ અમારે ત્યાંથી નારયળી નાં દરેક જાતના ખાત્રીબંધ રોપા વ્યાજબી ભાવે મળશે અને તે પણ પોતાની નારયળી માં થી બનાવેલા રોપા
...વધુ વાંચો
મુહમ્મદ ચુડલી
પીડી પતિ કાનજી વેચવાની છે
સારા માલુ બિયારણ છે ઝીણું એકદમ લાલ
...વધુ વાંચો
Arvind Karmur
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને બગીચામાં વાપરવા માટે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવાની છે.......16..m.m....20.m.m... ટપક પદ્ધતિ વેચવાની છે.
...વધુ વાંચો
Gopal Bhai Koyani
લોટણ ના રોપ
લોટણ ના રોપ વેચવાના છે લેવા હોય નીચે નંબર ફોન કરો
...વધુ વાંચો
Irfan Varam
kesar kalm vesvani se
keshar kalm vesvani se mo.9824276195
...વધુ વાંચો
Hareshbhai Boricha
નામ.રામદે.ભાઈ.મો9904776979
ટમેટીનૉ.રોપ.દેવાનોસે
...વધુ વાંચો
Ramde Nandaniya
ડુંગળીનો રોગ બેસવાનું છે
લાલપંચ ગંગા ડુંગળીનો વેચવાનો છે બે ત્રણ વીઘા ભરાય એટલો છે
...વધુ વાંચો
Rahul Makvana
મરચી નો rop
મરચી નો rop વેચવાનો છે ડબલ પટ્ટો બિયારણ
...વધુ વાંચો
Vanrajsinh Gohil
રીંગણી અને ટામેટી નો રોપ
રીંગણ , અને ટમેટી નો વેચવાનો.
...વધુ વાંચો
જીગનેશભાઈ કાનાભાઈ ખુંટી
tameti no rop vesvano se
5005,Shikhar tameti &rigni no rop vesvano se
...વધુ વાંચો
Ranmal Ranavaya
કેસર આંબાની કલમો વ્યાજબી ભાવે મળશે
બાગાયત માટે 💯 (સો) કરતા પણ વધારે જાતના ફ્રુટના કલમી રોપાવો તેમજ બીજ થી બનાવેલા રોપાવો હાજરમાં મળશે જેમ કે 🥭કેસર આંબાની કલમો 🥭સોનપરી આંબાની કલમ .........🥭🥭 મિયા ઝાકી આંબાની કલમ 🥭 તોતાપુરી આંબાની કલમ 🥭રાજાપુરી આંબાની કલમ 🥭હિમ સાગર આંબાની કલમો 🥭 12 માસી આંબાની કલમ 🥭આમ્રપાલી આંબાની કલમો 🥭ભાદરવો આંબા ની કલમ 🥭અષાઢીયા આંબાની કલમ .......🥑 એવો કોડા ની કલમ .........🍑 જાપાની રેડ જામફળ ની કલમ 🍏સીતાફળમાં એમ એમ કે વન થાય સુપર ગોલ્ડ સુપર ગોલ્ડ તેમ છતાં સીતાફળમાં 18 જાતની કલમી રોપાવો 🍐જામફળમાં પાંચ જાતની કલમી રોપાવો 🍓લીચી માં ત્રણ જાતના કલમી રોપાવો 🍒 ચેરી ની કલમ એપલ 🌴 ખારેકના પ્લાન્ટ 🫒બોરમાં પાંચ જાતના કલમી રોપાવો 🍋બારમાસી કાગજી લીંબુ ના કલમી રોપાવો 🍊માલટાની કલમ 🍊મોસંબી ની કલમ 🍊થાય બતાતી ઓરેન્જની કલમ 🍊ચાઈનીઝ ઓરેન્જની કલમ 🎄 સ્ટાર ફ્રુટ ની કલમ 🍑 રેડ ફણસ ની કલમ 🥦 ગ્રીન ફણસ ની કલમ 🍑 પિંક ફણસની કલમ 🫐 પારસ રાવણા ની કલમ 🍈પારસ આમળાની કલમ 🪴બારમાસી ગુંદા ની કલમ 🍑સફેદ જાંબુ ની કલમ 🍊લાલ જાંબુ ની કલમ 🍀ચેતૂર 🍗ખાટી આંબલી ની કલમ 🍗મીઠી આમલીની કલમ 🫒સ્ટાર આંબલી 🌳ચીકુ ની કલમ 🌳 કાલિપતિ ચીકુ ની કલમ 🌳રેડ બનાના ચીકુ 🪴ભગવા સિંધુરી દાડમની કલમ 🪴અંજીરની કલમ 🌵ડ્રેગન ફ્રુટ તેમજ 🌳બદામ 🪴કાજુની કલમ 🪴સોપારી ના રોપ 🍈પેસન ફ્રૂટ 💐અલગ અલગ 12 કલરની ગુલાબની કલમો🌴 નાળિયેરીના રોપા તેમ છતાં બધી જાતના ફૂટના બીજમાંથી બનાવેલા રોપાઓ પણ મળશે
...વધુ વાંચો
મારુતિ ફાર્મ એન્ડ નર્સરી
ધાણી જીણી એક સરખી
ધાણી. જીણી કલર વારી બીયારણ માટે ની એક સરખી એકદમ સારી વાવ વા માટે 10 મણ છે કિલા નો ભાવ150 છે
...વધુ વાંચો
Asraf Ghugha
નાળિયેરીનો રોપ વેચવાનો છે
વાનફેરમાંથી બનાવેલો ક્રોસ બોના
...વધુ વાંચો
Ranjeet Dodiya
લાલ નાશીક ડુંગળી નો રોપ
૧૦.દિવસ પછી વાવી શકાય તેવો.
...વધુ વાંચો
Vrujlal Ambaliya
ડુંગળીનુ બીયારણ વેચવાનું છે
ડુંગળી બીયારણ વેચવાનું છે
...વધુ વાંચો
ઘીરજ રાઠોડ
નારિયેલી ના રોપ લેવાના છે
કેશરી લોટણ ના વાનફેર લાલ અથવા ભગરા લેવાનાછે કોઇ પાસે હોય તો નંબર મોકલજો
...વધુ વાંચો
Vishal Parmar
લાલ ચંદન ના રોપા વેચવાના છે
ચંદન ના રોપા લેવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો
...વધુ વાંચો
Balvantsinh Sisodiya
ડ્રેગન ફ્રૂટ ના રોપ વેસવા નાસે
vijay bapodara
...વધુ વાંચો
Vijay Bapodara
ડુંગળીનો રોગ વેચવાનો છે
લાલ ડુંગળી નો રોગ વેચવાનો છે બે ત્રણ વીઘા ભરાય તેટલો છે
...વધુ વાંચો
Rahul Makvana
ડુંગળીનો રોપ
પંચગંગા સરદારનું પેકિંગમાં
...વધુ વાંચો
Mahesh Vaghela
રીંગણી નો રઓપ વેચવા નો છે
રીંગણી નો રોપો વેચવાનો છે મોરપીંછ ખાતરી બંધ બિયારણ
...વધુ વાંચો
Vanrajsinh Gohil
દવા
નારિયળી મા ફાલ ખરી જતો હોઈ અને નવો ફાલ ન આવતો હોઈ એની દવા આપવા ની છે 100%રિજલ્ટ છે 25% ડિસ્કાઉન્ટ મા આપવા ની છે જેને લેવી હોઈ તે કોલ કરે.
...વધુ વાંચો
Rahul Jadav
vesavanu se
100000
...વધુ વાંચો
Shailesh Bhai Rathod
મરસી નો રોપ હોય તો કેજો
મરસી નો રોપ જોવે સે હોય તો કેજો 9328840323 ફોટા ભાવ મોકલી દેજો
...વધુ વાંચો
Rasik Bhai Dihora
આંબા કલમ માટે નાં ડોકા
આંબા ની કલમ બનાવવા માટે નાં ઓર્ગેનિક પ્રાકૃતિક રીતે ઉછેર કરેલા શ્રેષ્ઠ આંબા નાં ડોકાં આપવાનાં છે.. ઇચ્છિત પાર્ટી કોન્ટેક્ટ કરે
...વધુ વાંચો
Bharatbhai Lalakiya
🌴 નારિયેળી ના રોપા ખાતરી બંધ 🌴
🌴 2 થી 5 ફૂટ સુધીના રોપા મળશે લોટડ અને બોનાના રોપા 🌴મળશે ઘરઘરાઉ. mo. 9624485560. kol mi sar
...વધુ વાંચો
Juned Bumadiya
ful rop
Badhi jat na ful na rop 🌹🌻🌼 order upar rop banavi apshu
...વધુ વાંચો
Dipak Dangar
નંદવન પ્રાકૃતિક ફાર્મ
નંદવન પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરી દરેક જાતની કલમ મળશે આંબા,ચિકૂ,જામફળ વગેરે જાતની કલમ અમારે ત્યા મળશે અમારે ત્યા દરેક જાતના ખાતર પણ મળશે અળશીયાનુ ખાતર,સાત કંટન ખાતર પણ અમારે ત્યા મળશે જે કોઈને જોતા હોય તો મારો ફોન નં 9879640117
...વધુ વાંચો
દિપક બી પોકળ
લોટણ ના રોપા વેચવાના છે
ખત્રીબંધ છે 70 રોપા છે
...વધુ વાંચો
Ibrahim Vanot
tmeti rop
sikhar 7600960075
...વધુ વાંચો
Haja Khunti
સાનિયા મરચી નો રોપ
૫૦ દિવસ નો છે છોડ ના ૨ ભાવ છે ખારચિયા જામ . જસદણ . રાજકોટ
...વધુ વાંચો
Bhavesh Chovatiya
D.T નાળયેરી ખાતરી પૂર્વક મળશે.
ઓલ ગુજરાત ફરી હોમદિલેવરી કરી આપશું. D.T F1 નાળયેરી ખાતરી પૂર્વક મળશે. તમામ બાગાયતી કલમ ખાતરી પૂર્વક મળશે.
...વધુ વાંચો
Ratilal Zapadiya
મરચી ૭૩૦ નો રોપ છે
મરચી નો રોપ છે
...વધુ વાંચો
રામદે આંબલીયા
નાળિયેરી ના રોપા વેચવાના છે.
નાળિયેરી ની જાત વાનફેર છે.
...વધુ વાંચો
Bhavesh Sutreja
rop devano se rigni no
rigni
...વધુ વાંચો
Vijay Maru
મર્ચિનો રોપ
એફ 1 બિયારણ સિજેન્ટા 2043 હાઇબ્રીડ હોટ પેપર કાશ્મીરી
...વધુ વાંચો
કાંતિલાલ સી માકડિયા
કૉબી નો રોપ વેચાવ છે
સુપર રોપ છે
...વધુ વાંચો
પીલુ ભાઇ ભાલોડિયા
નર્સરીની ખાલી બેગ વેચવાની છે
કૃપેશ કંપનીની બેગ છે અને વર્જિનમાં બનેલી બેક છે જે કોઈને જોતી હોય તો કૃપા કરીને આ નંબર ઉપર સંપર્ક કરજો
...વધુ વાંચો
Yogesh Mungara
લીંબુડી ના રોપા વેચવાના છે
બારમાસી લીંબુડી છે
...વધુ વાંચો
Paresh Ahir
only for coconut tree
Bona,cross Bona,lotan,kesri,pila,kesri gota,kesri vanfer,pila na lila ,Bona lal,Bona lila,TD,vanfer lotan na geranti vana,DT ETc kimat 50,80,60,80,100,400,500
...વધુ વાંચો
Hanif Kotal
નારીયેલી નો રોગ વાનફેર
નારીયલ રોપ ખાતરી બંધ હમારી ત્યાં મળશે mo.9099097897
...વધુ વાંચો
Kuldip H Mori
ડુંગરી
ડુંગરીનુ બિયારણ વેચવા નું સે (પીળીપતિ) 110% ખત્રી બંધ સુપર કૌલેટિ ભાવ 1250 પર કિલ્લો વોટસપ નંબર 93 7737 7737
...વધુ વાંચો
Dharam Talaviya
બાઈક
cd. 100 ss વેચવાની છે જે કોય ને લેવી વોય તે આ નબાર પર કોટેક કારો _8160430230 કોયે ં
...વધુ વાંચો
Dharmesh Megnathi
ઓલ ગુજરાત ફરી હોમદિલેવરી કરી આપશું
D.T F1 નાળયેરી.વાનફેર નાળયેરી ખાતરી પૂર્વક મળશે. તમામ બાગાયતી કલમ ખાતરી પૂર્વક મળશે.
...વધુ વાંચો
Ratilal Zapadiya
રોપ વેચવાના છે,,લોતણ..0
લોતણ,, લીલા ,,.0
...વધુ વાંચો
યાકુબ પારેખ
દેશિ નારયેલિના રોપ વેસવાના સે
નરસરિમા 350થિ 400ભાવ સે
...વધુ વાંચો
Karan Dasa
ડુંગળી નો રોપ જોઈએ છે
ડુંગળી ના રોપ જોઈએ છે..50 વીઘા મા થાય એટલા . 9426599424 આ નંબર મા ફોન કરો.
...વધુ વાંચો
Rohit Pitambar Gudaliya
લોટણનારયલી ના રૉપ 1થી5ફૂટ
ખાતરી બંધ 1થી5ફુટ ના છે ખાલી લોટણ ના જ છે વ્યાજબી ભાવ વાવા લાયક
...વધુ વાંચો
Ibrahim Kalvat
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ