Avada Odedara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પોરબંદર ના મજીવાણા ખાતે આવેલી ગુજરાત રાજ્ય ની બાગાયત ખાતાની નર્સરી માં શાકભાજી તથા ફૂલ પાકો ના ધરુ/ રોપ પ્લગ ટ્રે માં ઓર્ડર થી તથા ભાડા પેટે ખાતરીબંધ તૈયાર કરી આપશું.