Pradip Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
❣️મોડેલ =1999
❣️ઓનર =1
❣️ટ્રેક્ટર માં નવી બેટરી નાખેલી છે 6000 ની બિલ સાથે મળશે
❣️રેગ્યુટર નવું નાખેલું છે 5000 નું
❣️ટ્રેક્ટર આખું શોખ થી જનરલ બનાવેલું છે
❣️ટ્રેક્ટર માં એન્જીન, ગેર, હયદ્રોલિક ની જવાબદારી
❣️ટ્રેક્ટર નો અવાજ સાયલેન્ટ છે
❣️ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી
❣️ઘરની ખેતીમાંજ હાંકેલું છે
❣️સાચવીને રાખેલું ટ્રેક્ટર છે
🙏🏻🙏🏻કિંમત માં નોર્મલ ફેરફાર થશે 🙏🏻🙏🏻
🙏🏻કિંમત આવે તોજ આપવાનું છે 🙏🏻
🙏🏻 🙏🏻