Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંસ વેચવાની છે
Ghelubhai Bhatu
Aug 27 '25 06:04 PM
ભેંસ વેચવાની છે
Ghelubhai Bhatu ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજુ વૅતર
₹ 150000
સ્થળ : ભંડારીયા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
ખડેલુ વેચવાનું છે
Sindhav Ajay
...વધુ વાંચો
Ajay Sindhav
પાડી
પાડી વેચવાની છે સારા વેલા ની પાડી છે સાટામાં પાડો હોય તો ચાલે
...વધુ વાંચો
Afzal Kalwat
ખડેલીવેચવાનીછે
સાટામાખડેલીપણચાલેસારીહોયતોપારટભેસપણચાલે
...વધુ વાંચો
Nazabhai Zapda
૨ વેતર
૭..૮. દિવસ ની વિહાએલી ૩ લીટર દૂધ આવે છે
...વધુ વાંચો
Parvej Badi
1
ભેંસ વેચવાની છે પેલું વેતર 15.દિવસ.વીયાણી
...વધુ વાંચો
Vadher Mhendrasinh
ભેંસ વેસવાની છે
બીજું વેતર પેલા વેતર માં 6 લીટર દુધ હતું
...વધુ વાંચો
Mahesh Kukadiya
9601353112
ભેંસ વેચવાની છે તન આસરી આઠ મહિના નો ગાભ છે લેવા માટે આ નંબર માં ફોન કરો 9601353112
...વધુ વાંચો
મહેશ ભવાનભાઇ કટેસિયા
ત્રીજા વેતર ની ભેંસ
15 દિન વિયાણેલી છે નીચે પાડી છે આ નંબર માં ફોન કરવો.9510134855
...વધુ વાંચો
મેરામણ કોડીયાતર
bhesh veshvanise
bhesh veshvani se 10dini kasi 4vetr viyase aektaym nu dudh 9thi10 litr bthi jvabdari
...વધુ વાંચો
Dilip Karavdra
ગીર ક્રોસ ગાય વેચવાની સે
જરશી ગાય વેચવાની સે સાટા માં ખળેલી લેવી
...વધુ વાંચો
હિતેશ ડોડિયા
14 bhesu vecha vani se 6
6 dova diyese 3 gadha nase 3 thala khadela se 2 padase 1 nano 1 moto. fota vidiya nay ave rubru avavu 14 jiv se
...વધુ વાંચો
Dipak Karir
ભેંશ વેચવાની છે
3 આચરી છે 3 લીટર દૂધ છે 2 મહીના વપરાયેલી છે
...વધુ વાંચો
Azaz Hingora
bhesh veshvani se
20 divas ni vyayel 4 vetar vyayel 5 litadudh aanabar upar kontek karvo 9725774488
...વધુ વાંચો
Sajan Parmar
પાડો વેચવાનોસે
એક વરસનોસે
...વધુ વાંચો
સતિષ રબારી
પાડી વેચવાની છે
દોઢ વર્ષની છે
...વધુ વાંચો
Vanraj Sondrava
besh ane khledi
veshvani che khdeli પેલું વે તર્ besh ૩vetar
...વધુ વાંચો
Uga Odedra
બની, મહેસાણી ભેંસ લેવામાટે કોન્ટ્
બની, મહેસાણી ભેંસ લેવા માટે કોન્ટ્રેક્ટ કરો લેવી હોય તો જ ફોન કરવો બાકી તમારો અને અમારો કિમતી સમય બગાડવો નહિ.કિમત 90000થી150000 સુધીની.
...વધુ વાંચો
Dipak Chaudhari
ભેશ લેવાની છે
ભેસ લેવાની છે 10 થી 15 દીવસ મા વૈય એવી હોય તો વીડીયો મોકલો
...વધુ વાંચો
Hardik Karmur
ભેંસ વેચવાની છે
ભેંસ બીજું વેતર પાંચ દિવસ નિ વાર પેટ આસરનિ જવાબ દારિ સાત લિટર દૂધ લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
ભેસવેશવાનીછે તન આશરીછે
તન આવરી ભેંસ વેચવાની છે 10થી12દીવશનીકાશી તન આશર પેટની જવાબદારી 4વૅતવીયાછે 8લીટરદુધ
...વધુ વાંચો
કેશુભાઈ કેશવાલા
ખડાઈ. વેચવા નિ છે
૪ વર્ષ. છે
...વધુ વાંચો
Rahul Padhiyar
ભેસ વેચવાની છે
2 ભેસ છે
...વધુ વાંચો
કમલેશ પંપાણિયા
આ ભેંસ કેદીની વેચાઈ ગઈ છે
સારામાં સારી કિંમત થી વેસાણી છે એટલે ખોટી કિંમત ઉતરવાની વાટે નહીં રહેતા અને ઘરઘરાવ ખેડૂત લઈ ગયા છે એટલે હવે ખોટા ફોન ના કરવા
...વધુ વાંચો
Dev Ahir
ભેંસ વેચવા ની છે
8 લિટર દૂધ એક ટાઈમ નું. 2 ઝૂ વેતર વ્યાસે. 15 દિ ની વાર video મોકલવા માં નહી આવે રૂબરૂ મુલાકાત નો આગ્રહ રાખો કા પછી કોલ કરી લેવો
...વધુ વાંચો
Harshit Bhai Madam
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ૨૦ દિવસ કાસી છે આવ આસર સોખી છે કિંમત ફિક્સ સે ૭૫ હજાર કે એની અંદર લેવા વારા ફોન ના કરતા ભાઈ કિંમત માં થોડું ઘણું માન રે સે
...વધુ વાંચો
Raj Khunti
સોજી છે
2 વેતર 20 દિવસ ની વાર છે 5 લીટર દૂધ છે ભેંસ સોજી છે
...વધુ વાંચો
Ajay Ahir
આ.જાફરી.ખડાય.વેશવાનિછે
વેતર.બીજુ નિસે.પાડો વયાણેલ.દશ.દિવશ.થયા દુધ.છ.છ.લિટર.આવે દોવામા.સાવ.સોજીછે કાઇ.ફોડ.નથી.ખડાય.બોવસારિછે ગમે.તેને.દોયલેવાનિસુટ ગામ.ગીદડીયાનેશ.સાસણગીર.તાલુકો.તાલાળાગીર
...વધુ વાંચો
અરજનભાઇ રાળા
ભગર વેચવાની છે
ભઞરી ભેંશ વેચવાની છે વેતર ત્રીજું ૧૦/૧૨ દીવશ ની કાચી ૧૧લીટર દુધ ૧૦/૧૦.૫ ફેટ આચર ગરમી ની જવાબદારી
...વધુ વાંચો
Jagmal Bariya
આભેસ વેચવાની છે
આભેશ વેચવાની છે 2 બીજું વેતર વિયાસે પેલા વેત્રમાં 8 લીટર દૂધ હતું બધી જવાપ જવાપદરી થી દેવાની છે સાવ સોજી છે
...વધુ વાંચો
Aadm Sumra
9023015579 Mata Tumhare call karvan
uchi lambar pure Puri se Puri javabdari deewani se garmi asha the Puri Puri javabdari garmi Hai Chandni chauk Dari phool guarantee Lene sedeewani se Moti Unchi Lambe Puri Saini Just Dance Aman nakhush in Kolkata new children
...વધુ વાંચો
Ranjit Vaghela
ખડેલી વેચવા ની છે
2 વેતર છે 15 20 દિવસ ની કાચી છે બધી જવાબ દારી થી આપવા ની છે કાય ફોડ નીકળે પાછી મુકી જવા ની છુટ કીમત મા થોડો ઘણો ફેરફાર થસે
...વધુ વાંચો
Mayur Bhai Mankad
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પાંચ મહિનાની ગાભણ ચાર ચાર લિટર કરે છે ચેક કરી લેવાની છૂટ ં સાટા કરવા છે
...વધુ વાંચો
Enus Ghugha
પૂરી વિગત વાંચીને ફોન કરવો ભાઈ
ગાડી ના સાટામાં ભેંસો લેવાની છે અસોકલેલન છે 14 15 નું મોડલ ગાડીના સાટામાં બે જાફરાબાદી ભેંસો લેવાની છે ભાણવર ખંભાળિયા કલ્યાણપુર લાલપુર અને દેવભૂમિ દ્વારકાઆજુબાજુ હોય તો કોઈ ભાઈઓને ગણતરી થાય તો ફોન કરો નમ્ર વિનંતી
...વધુ વાંચો
Bharat Kadavla
ભેંશ વેશવાની છે
+91 97261 22616 આ નંબર પર કોલ કરવો 2 વેતર છે 6 લિટર દૂધ છે
...વધુ વાંચો
Sumit Kamaliya
ખળેલૂ વેચવાનુ છે
(5)_વરષ નુ છે સામતભાઈ ...૭૮૭૪૫૨૩૮૬૫
...વધુ વાંચો
Raju Vanda
ભેંસ વેચવાનીછે
બીજાવેતરનીછે બેમયનાનીકાચીછે
...વધુ વાંચો
Sajid Rayab Halepotra
ભેસ વેચવાની છે
4 વેતર 20 દિવસ થયા વ્યાણી ને પારૂ નથી
...વધુ વાંચો
Kano Suva
ભેંસ વેચવાની છે
નામ રાવત ભાઇ. સિસોદીયા ગામ પાણખાણ તાલુકો કેશોદ જીલો જુનાગઢ 8141802595
...વધુ વાંચો
રાવત પી સિસોદીયા
ખડેલી વેચવાની છે પેલું વેતર છે
ખડેલી વેચવાની છે પેલું વેતર છે..સાવ સોજી છે... તમામ જવાબદારી બધી...10.... દિવસ ની કાશી... 7...8.... લીટર દૂધ કરે એવી ખડેલી છે....સારા વેલાની છે....
...વધુ વાંચો
ભોજા ચારણ
એક પાડો વેચવાનો છે
ભૂરો પાડો વેચવાનો છે ફુલ જવાબદારી પાડો ફૂટી ગયેલ છે
...વધુ વાંચો
Punja Jamod
ભેસ વેચવાની શે
2 જૂ વેતર બધી જવાબ દાર 28 દીની કાચી
...વધુ વાંચો
Parbat Bhai Chavda
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર બીજું દશ પંદર કાચી મો.9558969245 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Bhikhubhai Asawar
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છેસાડા ત્રણ લીટર દૂધ છે અને નીચે પાડો છે અને ત્રણ મહિનાની વિયાણેલ છે લેવી હોય તો આ નીચે આપેલા નંબરમાં ફોન કરવો તે જ માલિક ના નંબર છે બીજા નંબર ઉપરથી તમને વ્યવસ્થિત માહિતી નહીં મળે આ નંબર માં ફોન કર રો 99 2 59 88 8 23
...વધુ વાંચો
Nvaj sandh
ભેંસ વેચવાની છે.
ત્રીજું વેતર ગાભણી છે આઠમો મહિનો હાલે. ગાભની જવાબદારી
...વધુ વાંચો
લખન રાજ શાખા
બેય ભેંસ વેચવાની છે
વિયાએલ છે 3.5+3.5લીટર દુધ એક મહિનાની વીયાએલી બેય ને પારૂ નથી પાંચ મહિના વિયા એલ 1.5મહીનાનીગાભણ 3+3લીટર દુધ એક લાખ પચાસ હજાર
...વધુ વાંચો
Samat Ulva
ભેંસ વેચવાની છે
ચોથુવેતરવ્યાસેઉઆચરગરમિનીજવાબદારિનવલિટદુધ1ટાયમનુ
...વધુ વાંચો
Kala Dabhi
બેદાતે
સોજો
...વધુ વાંચો
કરણા ભાઈ કોડીયાતર
2 ભેંસ વેચવાની છે
બન્ને ભેંસ ને 6-7 દિવસ ની વાર છે mo- 9974662258
...વધુ વાંચો
વલ્લભભાઈ સંચાણીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ