Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
મીની ટ્રેક્ટર લે-વેચ
ગુજરાત
સુરેન્દ્રનગર
24 HP મહેન્દ્ર જીવો આપવાનું છે
Vijay Goyal
Aug 27 '25 03:35 PM
24 HP મહેન્દ્ર જીવો આપવાનું છે
Vijay Goyal ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મહેન્દ્ર જીવો ટ્રેક્ટર તથા દવા છાંટવાનું મશીન તથા કલ્ટીવેટર બધું સાથે દેવાનું છે મોબાઈલ નંબર./7990266933
₹ 730000
સ્થળ : હામપર,ધ્રાંગધ્રા,સુરેન્દ્રનગર
View All
મીની ટ્રેક્ટર
🚜 Swaraj 717 ES ➡️2023/8 મોડલ + 216 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ વન ઓનર 🚜સોનાલીકા mm18 ➡️2023/5 મોડલ + 208 કલાક ચલાવેલ ➡️જારી 32/36 ➡️ વન ઓનર ➡️આખા સેટ સાથે કિંમત =310 🚜 સ્ટીલટ્રેક 18 ➡️2023/11 મોડલ +104 કલાક ચલાવેલ ➡️જારી 32/36/40 ➡️ ખેડૂત ના નામ નું સીધું વન ઓનર થશે ⭐50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી જોવા મળશે અને ટ્રોલી હેવીડયુટી અને સાતી મેંદરડા ઓયણીના કારીગર પાસે બનાવેલ સુત્રાઈની ફુલ જવાબદારી⭐ 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ+ફાંટો અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું આખુ ઇંગલનું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=120))➡️ 120 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા
ful javabdari 2 oner
modal 2016
...વધુ વાંચો
Hardik Rathod
મીની ટ્રેક્ટર વેચવાનું છે
સ્વરાજ 2021 મોડલ..1570 કલાક ચાલેલુ....mo..7817033553 . સાટા મા 28ની જાળી વાળું કોઈ પણ ટેક્ટર ચાલે કિંમત 160.000
...વધુ વાંચો
કલ્પેશ કાકડિયા
mini trectar
trectar vesavanu se 10.5 nu aenjin se betri navise
...વધુ વાંચો
Lalit Vasra
ઉમેદ ભાઈ
➡️યુવરાજ..215 ➡️ઓઈલ બ્રેક ➡️મોડેલ..2024 ➡️કલાક..100.. હાલેલ ➡️વન વોર્નર ➡️ટોલી નવી 50..ફૂટ ➡️દાતી. નવી ➡️રાપ નવી ➡️પસિયા નવા ➡️પારા બાધવા નું પાટીયું નવુ ➡️ગોળ લોધિયા ની ધોડી નવી
...વધુ વાંચો
Umed Patgir
યુવરાજ 215 મોડલ ૨૦૧૪
સાતી૧ મો ૯૯૨૫૩૯૧૨૩૮
...વધુ વાંચો
Kalpesh Parmar
murugan power vidar
2024 નું મોડલ વેચવાનું છે. 5HP ર્ગેવિસ કંપનીનું ડિઝલ એન્જીન. સાથે ૬૦ ઈન્ચ લોઢિયો, ૪૦ ની રાપર, ૪ નંગ મોરપગ. ગામ:વાવડી તા:જોડિયા જી:જામનગર
...વધુ વાંચો
Ahir Kara
મિનિ ટ્રેક્ટર નો બમ્પર
મીની ટેકટર નું બમ્પર વેચવાનું છે
...વધુ વાંચો
Erfan Sama
યુવરાજ tractor2018મોડેલ
યુવરાજ tractor 2018 model 1ઓનર
...વધુ વાંચો
Mubasir Ghachi
વયેભવ ટેકટર વેસવાનુ છે
ટેકટર ના ટાઈપ નવા ને બેટરી નવિ છે
...વધુ વાંચો
Himmatbhai Gohil
યુવરાજ 215 વેસવાનું છે
યુવરાજ 215 વેસવાનું છે 2016 મોડલ છે પાનેલી કલ્યાણપુર જોવા મળશે 9714435913
...વધુ વાંચો
Kamlesh Madam
vst shakti mt 180
mastubisi
...વધુ વાંચો
Raj Mer
mahindra b275
મૉડલ 2006 મો.9974940119 સાટા માં મિની ટ્રેકટર હાલે
...વધુ વાંચો
Hingora Ismail
yuvraj uchu
yuvraj mahindra tractor
...વધુ વાંચો
Shaileshbhai Vala
mini tractor yuvraj 215
model 2017 18 ok powerful ok
...વધુ વાંચો
Dharmendra Goswami
sworaj mini tektar
sworaj vesvanu se 23 nu modal noc sathe kamplet kandisan
...વધુ વાંચો
Vijay Bapodra
સારી કંડીશન મા છે
કોઈ ફોલ્ટ નથી
...વધુ વાંચો
Vekariya Nileshbhai
મીની ટ્રેક્ટર ની દાતી વેચવા નીછે
મીની ટ્રેક્ટર ની દાતી વેચવા ની છે નવી છે
...વધુ વાંચો
Mahendra Ladani
પાવર ટિલર
પાવર ટિલર 2016-17 મોડલ ,પાટલો સાથે... 9978356999
...વધુ વાંચો
Pradip Maru
પાવર ટિલર
પાવર ટિલર, પાટલો,
...વધુ વાંચો
Hitesh Ahir Maru
ટ્રેક્ટર. વેચવાનું છે
2007 નું મોડલ કંપની કટીસન ચારે ચાર ટાયર નવા બેટરી નવી ટ્રેક્ટર માં કોઈ જાતનો વાંધો નથી જવાબદારીથી દેવાનો છે 44 હોસપાવર
...વધુ વાંચો
નારણ ભાઈ શિંગડ
Eicher 188 mini modal 2022 23
modal 2022 23 Eicher 188 mini kalak 200 halal 1 owner
...વધુ વાંચો
Lakhu Odedara
Mahendra 575
modal 2020 3200 klak frel તા. બગસરા જી. અમરેલી બગસરા પ્રોપર ટ્રેકટર જોવા મળશે.
...વધુ વાંચો
Sidhubhai Vala
ટાઈગર ચિપીઓ ને લોઢીયો215
JITU BHAI JITU BHAI
...વધુ વાંચો
જીતુ રૂડાચ
2020 મોડલ સે ફુલ જવાબ દારી
કોય જાતનો નથી વાથો
...વધુ વાંચો
રૂતવીક સોલંકી
vechvanu chhe vst 4x4
vst 4x4 2014 modal mo .7984063966
...વધુ વાંચો
Rahul Nandaniya
મીની ટેકટર ની છપરી વેચવાની છે
યુવરાજ અને સ્વરાજ ની છે નવી જ છે
...વધુ વાંચો
Dharmesh Kodavla
સારથી ટ્રેક્ટર
2013
...વધુ વાંચો
Vasudev Ramani
વેચવાનું છે
વેચવાનું છે
...વધુ વાંચો
Aatim Gajan
મીની ટ્રેક્ટર વેચવાનું છે
મોડલ 2012 કેપ્ટન Di 2600 સાથી પણ સાથે દયદેવાનું છે ટીપટોપ કન્ડીશન મોબાઇલ: 6351391948
...વધુ વાંચો
Paras Nanda
yuvraj 215 vechvanu che
yuvraj 2017 model tip top condition khali 15 vigha ma j hakelu che ojar ma rap rol sathe pachyu cipiyo tamam javabdari varu
...વધુ વાંચો
Bharat Mer
આ ટ્રેકટર વેચવાનું છે.
Yuvraj 215 modal 2017 નો 10 મો મહિનો ઓરીજનલ કંપની કલર કંડીશન સારી
...વધુ વાંચો
Pradip Meghnathi
વેચવાનું છે
સોનાલિકા મિની 4x4 20hp 2016 મોડલ નવા ટાયર
...વધુ વાંચો
Shaktisinh Vaghela
સિગડા વારું ટ્રેક્ટર વેચવાનું છે
સિગડા વારું ટ્રેક્ટર વેચવાનું છે સાવ નવું
...વધુ વાંચો
Adity Ahir
વેસાવ
કેપ્ટન ટેકટર મોડલ:2024 hp:20 kimat: 260
...વધુ વાંચો
Umeah Gohil
મેસી 5118 મીની
મોડલ 2022
...વધુ વાંચો
અરસી ભાઈ કરમુર
ટ્રેક્ટર વેસવાનુ છે
ટ્રેક્ટર વેસવાનુ ટોલી દાતી નો પાટલો વાવણી નો પાટલો ડબલ ઉફર ની ઓરણી ખેડુત ની બેલીનો પાટલો એક બંફરનો પાટલો ચાર પાટલા છે વીસની જારી ની બધી રાપુ કોય સાધન ના ઘટે ધોરીયો કરવાનો પાતળો બધા સાધન ભેગુજ વેસવાનુ છે
...વધુ વાંચો
Sanjay Makavana
મીની ટ્રેક્ટર વેચવાનું છે
મીની ટ્રેક્ટર vst four wheeler વેચવાનું છે
...વધુ વાંચો
કમલેશ જલુ
yuvraj modal 2016kimat250
akho set devano se
...વધુ વાંચો
Nayan Dangar
મિત્સુબિસી 18 હોર્શ પાવર
2014 મોડેલ 1 ઓનર આગળ ના ટાયર 100% દીવાલી એ નાખેલા છે નવા પાસળ ના ટાયર 50/60% આખા ઓટો મેટિક હૂંક ડગરા 4 વ્હીલ ના પંખા મોટા ને હેવિ બનાવેલા છે એન્જિન મા ફૂલ જવાબદારી ઘર ની ખેતી માજ હેકલ છે ભાવ માં થોડું ઘણું માન રહેસે વધુ નઈ થાય
...વધુ વાંચો
મુકેશસિંહ બારડ
shonalika
4×4 sonalika modal 2018
...વધુ વાંચો
Vimal Ahir
સ્વરાજ 717ES સેટ દેવાનોછે
સ્વરાજ મીની મોડલ2023 સેટ મો9909195121 ટેઇલર નવૉ 50ફુટ દાંતી નવી રાપ લેવલ પાટલો ભર ઉપાડવાના સુયા માંઢ પચીયા પાટલો રોકેટ બમફર બરદ ની ધોડી ફુલ આંખો સેટ નવો જ દેવાનો છે ભાવ 295000
...વધુ વાંચો
કામનાથ ટ્રેક્ટર
મેચિ 241 2009
એન્જીન 70 હાઇડ્રોલિક 100 ગેર 100 બેટરી નવી 2વર્ષ ગેરંટી 2વર્ષ હોરન્ટી ટ્રેક્ટરઅત્યારે રનિંગ છે 2હોનાર પાર્સીગ પૂરું
...વધુ વાંચો
Kodiyatar Balubhai
સ્પ્રે પંપ બેસવાનો છે
સ્પ્રે પંપ માં બૂમ 16 નોજલ અને 1000 ફૂટ નડી નટરાજ નો પંપ 1 વરસ પિસ્ટુ પીસ ની ગેરંટી ઓરિએન્ટ નો ટોકો અને ટકાની 10 વરસ ની ગેરંટી અને ગેલવેનાઇજ મસળી નડી પિવિસી ફોરી ગારો ના શોટે ઓટોમેટકલી નડી વિતાય જાય
...વધુ વાંચો
Minasi B Kanara
mine 30 HP mini sonalika
239 kalak 2023 2024
...વધુ વાંચો
Hako Barad
મીની ટ્રેક્ટર વેસવાનું છે
મોડલ 2019 વન ઓનર સારી કન્ડિશન
...વધુ વાંચો
Hardas Ram
મિની ટ્રેકટર અને આખો સેટ
🚜 jivo 225 model 2023 કલાક 450 ચાલેલ 🚜 yuvraj 215 model 2023 કલાક 365 ચાલેલ 🚜 yuvraj 215 model 2020 કલાક 700 ચાલેલ 🚜 yuvraj 215 model 2016 કલાક 1200 ચાલેલ 🚜 steeltrac 18 model 2025 કલાક 23 ચાલેલ 🚜Swaraj 717 model 2023 કલાક 400 ચાલેલ 🚜steeltrac 18 model 2023 કલાક 400 ચાલેલ 🚜captain 200 di 8g ls model 2024 કલાક 565 ચાલેલ ઓજાર માં ટોલી ટુ વિલ ફોર વિલ દાતી રાપ પચિયા ચીપિયો બધા ટ્રેકટર ના આખા સેટ મળી જશે એ પણ નવા સામાન સાથે
...વધુ વાંચો
Devangi Tractor Balej
ટ્રેક્ટર વેચવાનુ છે
ટ્રેક્ટર વેચવાનુ છે મોડલ:-2012 ઓનર:-1
...વધુ વાંચો
Udaybhai Vank
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ