• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાયો વેચવાની છે
ગાયો વેચવાની છે
ગાયો વેચવાની છે
ગાયો વેચવાની છે
ગાયો વેચવાની છે
ગાયો વેચવાની છે
  • Najabhai Bera

  • Jul 27 '24 07:06 AM

ગાયો વેચવાની છે

  • Najabhai Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ટોટલ ચાર ગાયો વેચવાની છે સાવ સોજી છે એક બે વર્ષનું ઓરીજનલ ગીર હોટકી એક પહેલું વેતર હોડકી દસ દિવસની વાણેલ નીચે વાંસળી છે ત્રીજી ગાય ત્રીજું વેતર પાંચ દિવસની વાણેલ છે નીચે વાસળી છે ચોથી ગાય ત્રીજું તેને ત્રણ આચાર છે વેતર બે થી ત્રણ દિવસની વાણેલ છે નીચે વાસડો છે ચારે ગાયો ની કિંમત 55000 અલગ અલગ જોતી હોય તો અલગ અલગ કિંમત થશે નામ નાજા ભાઈ મો 8347173699 લેવા માટે ફોન કરો ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ


સ્થળ : ગુંદરણ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.