Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
બોટાદ
ભેંસ
Lalu Rabari Ghanghal
Jun 27 '25 09:17 AM
ભેંસ
Lalu Rabari Ghanghal ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
bhes vesavani se 3 vetar se 25 divar ni kasi se દુધ 6 vale se vihay tay re a nabar upar fon karvo 9924870953
₹ 65000
સ્થળ : ઊમરાળા,રાણપુર,બોટાદ
View All
પાડો
પાડો વેચવા નો સે a લેવો હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Bharat Karangiya
ભેંસ વેચવાની છે દુઘ 4
વીયાસે ડોઢમહીનામા
...વધુ વાંચો
Surpalsinh Jadeja
જાફરાબાદી ખળેલી વેચવાની છે
જાફરાબાદી ખળેલી વેચવાની છે અઠી વરસ ની છે બે દાતે છે સારા વેલા ની છે કીમત ૩૫૦૦૦
...વધુ વાંચો
પ્રદીપ વસરા
હોડકી આપવા ની છે કાંકરેજ
કાંકરેજ હોડકી આપવા ની છે શાતા માં કોઈ સારી ભેંશ લેવાની છે હોડકી 2.5 વર્ષ ની થઈ છે nyy એને ખોટી કિંમત કરવી nyy only for શાતા kar va na che આમાં ફોન કરવા નો રહેશે 98241413357
...વધુ વાંચો
Karan Jogal
સારી ખડેલી હોય તો ફોટા વિડીયો મોકલો
પારેટી ભેંસ હાલે 50 60 હજાર સુધી
...વધુ વાંચો
Naya Gadhvi
ભેંસ વેચવાની સે
5મુ વેતર 10 મો મયનો
...વધુ વાંચો
Deepak Godhaniya
દોઢ વરસનો પાડો વેચવાનો છે
18000 રૂપિયા. મોબાઈલ નંબર 97 376 82610
...વધુ વાંચો
Faruk Dhosa
ભેંસ વેચવાની છે
વેતર 3 વિયાસે 15 દિવસ ની વાર સે આગડ ના વેતર માં દૂધ 9 લિટર દૂધ હતું ગરમી આચર ની ચોખી છે કોઈ ભાઈ ને લેવાની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત લેવાની ઘરઘરાવ લિધા જેવિ છે કિંમત રૂ એક લાખ પિનસોતેર હજાર 175000
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજુ વેતર ગાભણ 15 દિવસની કાચી આગલા વેતરમાં 9:30 નું દૂધ હતું ફુલ જવાબદારી આ નંબર ઉપર ફોન કરવો9275750671
...વધુ વાંચો
Jayesh Parmar
બીજું વેતર છે
બે દિવસ કાચી છે
...વધુ વાંચો
Sunil Nakum
પાડો વેસી નાખવાનો છે પહેલા વાળાનો
ચાર વરસનો પાડો છે
...વધુ વાંચો
ભાવેશ રાડા
પાડો વેચવાનો છે
10 મહિનાનો પાડો વેચવાનો છે કિંમત માં ફેર ફાર થઈ જા હે
...વધુ વાંચો
Aasim Ghavda
ભેંસ વેચવાની છે
10 દિવસ ની કાચી છે ત્રીજું વેતર લેવી હોય એ જ ફોન કરજો
...વધુ વાંચો
Rahimbhi Badi
આ ભેંશ વેચવાની છે
આ ભેંશ વેચવાની છે પેલા વેતરમા છે કોઈ જાતનો ફોડ નથી બીધી જવાબ દારી થી આપવા ની છે
...વધુ વાંચો
ઓમદેવસિહ જાડેજા
ગાડુ આપવાનુ શે
ગાડુ આપવા નુ શે કપલેટ શાલુ ધૉશરુ પન શે શાટા પન કરવા 1.5વરશ ની પાડી હોય અથવા 2વરશ ની હાલે લેવુ હોય તોજ ફોન કરજો???
...વધુ વાંચો
Ramesh Jogal
1. 2. વર્ષ નિ પાડી લેવાની છે
સારી પાડી હોય તો ફોટા મોકલો
...વધુ વાંચો
Mayesh Chavda
6 લીટર દૂધ આવજો આવજો
બસની વેણલ 15 પાદેડુ નથી
...વધુ વાંચો
Bhavesh Vansh
32 ભેસ
ફરી ગઇ છે સાડા ચાર પાંચ મહીના થિયા જવાબદારી રેસ નઈ ચેક કરવા દેવા માં આવશે નઈ
...વધુ વાંચો
Vishalbhai Joshi
ભેસ વેચાણ માટે
જાફરાબાદી ભેંસ ૪ વેતર ૫ દીવસ કાચી ૭ લીટર દૂધ
...વધુ વાંચો
Pradip Vaishnani
63000
ચોથુ વેતર 25 દીવસ ની કાચી છે
...વધુ વાંચો
નીખીલ આહિર
bhes vecha va ni se
3 vetar viyase 15 20 divas kachi
...વધુ વાંચો
Naresh Jadav
ghodi sate devani
ghodi sathe sata karvana che
...વધુ વાંચો
Zala Divyarajsinh
ભેસ વેચવા નિ છે
4 વેતર વિયાસે 7 મહિના ની ગાભણિ છે 4-4 લિટર દુધ છે હાલમા
...વધુ વાંચો
Jayesh Bandhiya
પાડો
પાડો વેચવાનું છે
...વધુ વાંચો
કરણા કોડિયાતર
9723773775
ત્રીજું વેતર વિયાસે એક મહિના મા પેટ આચર ની જવાબ ડારી દોવા મા સાવ સોજી આઠ નવ લિટર દુધ 9723773775
...વધુ વાંચો
Bharat Gagiya
વેસાવણી છે
3.5 સવાર ને સાંજ 3.5 દૂધ ફુલ જવાદારી વારી
...વધુ વાંચો
Mayur Hajabhai Odedara
RaJad
પેલું વેતરનું ખડેલું 8 મહિનો ચાલે લેવાનું હોય ભાઈ ફોન કરજો તો
...વધુ વાંચો
Raju Kara Makhvana
ભેંસ વેચવાની છે
3જુવેતર 25દીનીવેણલ પારૂમરીગુ
...વધુ વાંચો
Kamlesh Rabari
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેટર 10 15 દિવસની વાર બધી જવાબદારી કુંઢી
...વધુ વાંચો
Vijay Naghera
ઓડકી વેચવાની છે
ઓડકી વેચવાની છે સાટુ સાલે પાડી અથવા જરશી વાસડી
...વધુ વાંચો
મહેશ મેણિયા
વેચવાની છે
ભેસ વેચવા ની છે 1 મહીના ની વાર છે ૭ લિટર દૂધ પેટ આચર ની જવાબદારી
...વધુ વાંચો
Samat Chhuchhar
ભેશ વેચવા નીલ છે
4વેતર વ્યાશે 2લીટર દૂધ 7 મહીના ની ઞાભણ ફુલ જવાબદારી વ્યાય ત્યારે 6,7 લીટર દૂધ મો. 7487014783
...વધુ વાંચો
Jayesh Ranavaya
પેલા તને ખડાઈ વેચવાની છે
આઠ પૂરા થયા લેવહોય તો જ ફોન કરવા સાટા માગ આપણી વ્યાસ ચાલશે
...વધુ વાંચો
Maldebhai Parmar
2 વેતર
25 દિવસ ની કશી સે બધી જવાબ દારી 8લીટર દૂધ
...વધુ વાંચો
Ranmal Lagariya
પાડો વેચવાનો છે
બીજા વાળા નો છે
...વધુ વાંચો
Bhagu Muchhar
ભેંસ વેચવાની છે
મહિના દીની કાચી છે
...વધુ વાંચો
વેજા ભાઈ મૂસાર
ખડેલી
ગીર જાફરી ખડેલી વેચવાની છે પેલું વેતર 6 મયના ગાભની ઊંચાઈ લંબાય પુરી ફુલ જવાબદારી
...વધુ વાંચો
વિજયસિંહ ગોહિલ
વેશવા નિ છે
૯૭૨૫૬૧૨૦૦૪
...વધુ વાંચો
અરભમ હમૉર
ભેંસ વેચવાની છે
7.8 દીવસ ની કાસી છે વેતર 3 વીયાસે છે ગયા વેતર દુધ 7 લીટર
...વધુ વાંચો
લખમણ ગઢવી
ભેંસ વેસાવ સે
ભેંસ વેસાવ સે 7 મહિના ગાભની બને ટાઈમ 1.5 લિટર દૂધ નિષે પાડો આગલા વેતર માં 7 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Amit Muchal
pado vesavano se
pela vadano se badhi javabadari
...વધુ વાંચો
Vijay Rada
બે બેસી સ ખળેલા એક પાડો વેશવાનો
વેચવાના છે ટોટલ ૯
...વધુ વાંચો
Daya Makvana
ભેંસ વેસાવાની સે
ભેંસ 8 મહિના ની ગાભણ સે ૯૦૯૯૨૦૧૮૩૮
...વધુ વાંચો
Ravi Zapda
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર છે દસ દિવસની કાચી છે સાવ સોજી છે ઊંચાઈ લંબાઈમાં બહુ સારી છે અને એકદમ સિમાડુ પણ છે વિડીયો સિસ્ટમ ઉપલબ્ધ નથી કિંમતમાં લાંબો ફેરફાર નહીં થાય 9898994630 રૂબરૂ જોઈ લેવાની
...વધુ વાંચો
Pravin Gadhavi
ભેંસ વેચવાની છે
૨૦ દિવસ ની વાર આહ આસર ની ફુલ જવાબદારી સાટા મા ભેંસ હસે તો પણ સાટું કરસુ ૭૫૦૦૦
...વધુ વાંચો
Vikram Bhai Saroliya
આ પાડો વેચવાનો છે
આ પાડો વેચવાનો છે બધી જવાબદારી સાથે કિંમત એક લાખ દસ હજાર મો 9313057899
...વધુ વાંચો
વેજા પાલા કોડીયાતર
જાફરાબાદી ભેંસ વેચવાની છે
જાફરાબાદી ભેંસ એક મહિનાની કાચી
...વધુ વાંચો
કૌશિક ભાઈ કામળીયા
bhesh vesavani se
Bhesh vesavani se 2 vetar gabhani se agla vetarma 5 litar dudha htu 9 mhino hale
...વધુ વાંચો
Rakesh Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ