Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
જામનગર
24 વિઘા ની ટપક પદ્ધતિ
બિપિન ભાઈ જોગલ
May 27 '25 06:11 AM
24 વિઘા ની ટપક પદ્ધતિ
બિપિન ભાઈ જોગલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
‼️260 બંડલ 16mm નળી _ કિંમત:-60000‼️ ‼️3 નું ડિશ વાળું ફિલ્ટર કિંમત:-12000‼️
₹ 60000
સ્થળ : વાવડી,લાલપુર,જામનગર
View All
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફેમ કંપની છે...16.2.40... અને .50.પચાસ બંડલ છે અને એક બંડલ ની કિંમત..2500... રૂપિયા છે અને.....20... બંડલ કંપની પેકીગ છે અને..30... બંડલ એક સીજન વાપરેલી છે અને બધા બંડલ સાથે આપવાના છે... સરેરાશ કિંમત રૂપિયા...2500..પુરા.. જાહેરાત બે વખત વાંચી ને પછી ફોન કરવો
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ડ્રિપ
નવી ડ્રિપ ડબલ હોલ isi કવોલિટી, જોઇએ તેટલી સબસિડી ના ભાવ માં ....ગોલ્ડન ડ્રિપ
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.તુવેર.તેમજ દરેક પાકમાં ચાલે. ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
tapakne nadi vaishva nishe
tapakni nadi 20 mm Vaswani se Sathe filter Sadi Madhu devaanu se ek varsh vapreli se Navi Jaise Bhoomi company
...વધુ વાંચો
Raju Jadeja
ટપક પદ્ધતિ વેચવા ની છે
બગીચામાં વાપરવા માટે સારી કંપની.ટપક પદ્ધતિ વેચવા ની છે અને તરબુચ ટેટી ડુંગળી અને અન્ય પાકોમાં વાપરવા માટે સારી કન્ડિશનમાં ટપક પદ્ધતિ વેચવા ની છે... ભંગારની ટપક ના....45... રૂપિયા એક કીલો ના આપી શું.... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા....
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
બગીચામાં વાપરવા માટે ટપક પદ્ધતિ વેચવા ની છે....16..m.m...નેટાફેમ કંપની છે અને... તરબૂચ 🍉🍈 ટેટી તેમજ અન્ય પાક માં વાપરવા માટે સારી અને સસ્તી. ટપક પદ્ધતિ મલી જશે....ભંગાર ની ટપક પદ્ધતિ નો ભાવ...45... રૂપિયા એક કીલો આપી શું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... ....
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
મોટર વેચવાની છે
મોટર વેચવાની છે 310 ફૂટ બંબો 2 નો નદો 7.5 મોટર 5 લોટર નો પંપ
...વધુ વાંચો
Hitendra Sinh Jadeja
નવી ટપક
દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે ફોન
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો... એક કીલો ના ભાવ.70..35...60...65...50...40...75...રૂપીયા આપી શું... અને એક વીધા ના..3000...1200...2500...1500.2000... સુધી ના ભાવ આપી શું... ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે..... જામકંડોરણા...
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપક વિટવાનુ મસિન વેચવાનું છે
બે વરસ વાપરેલ છે
...વધુ વાંચો
Arvind Karangiya
જૂની ડ્રીપ નળી વેચવા માટે કોન્ટેક્ટ
જૂની ટપક વેચવા માટે તથા નવી ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો જૂની તથા નવી ડ્રીપ લેવા માટે તથા વેચવા માટે કોન્ટેક્ટ કરો અમારે ખરીદી હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ વિકાના ભાવ 1500 2૦૦0. 2500 જેવા તમને મળી શકે
...વધુ વાંચો
Vijay Makvana
ટપક નડી
જૂની ટપક નડી જથ્થાબંધ લેવાની છે કોઈ પણ ખેડૂત ભાયો પાસે વેચવાની હોય તો અત્યારેજ ફોન કરો ને સારા એવા ભાવ મેળવો... મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
જૂની ટપક કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારી ખરીદી ચાલુ છે અમારે ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક
દરેક પાક માં ચાલે ડબલ હોલ ચાર લિટર વાળી સસ્તી અને સારી
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ વેચવા ની છે.16.m.m....20.m.m.,.મલી જશે.. અને બગીચામાં વાપરવા માટે સારી કંડીકસ માં વેચવા ની છે નેટાફિમ કંપની છે ફિલ્ટર સેટ પણ મળી જશે.... ટપક પદ્ધતિ.વાપરવા માટે સારી કન્ડિશનમાં અમારી પાસે હાજર સ્ટોકમાં છે.... લેવા માટે તરત જ ફોન કરો.
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
જુની ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો
જૂની ટપાલી એટલા માટે કોન્ટેક્ટ કરો અમારી ખરીદે હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ એક કિલોના ભાવ ₹50. 55 60 65 એક વીઘા ના ભાવ 1500 રૂપિયા. 2000. 2500 મલી શકે એવા ભાવ છે જૂની તથા નવી ટિપ લેવા માટે તથા આપવા માટે કોન્ટેક્ટ કરો. 9510183461
...વધુ વાંચો
Vijay Makvana
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેતા ફેમ કંપનીની ટપક પદ્ધતિ.નવા બંડલ વેચવાના છે... 16..m.m. સવા ફુટ....40... બંડલ વેચવાના છે.... એક બંડલ ની કીમત...2800.રૂપીયા....20..બંડલ કંપની પેકિંગ છે અને 20. બંડલ એક સીજન તરબૂચમાં વાપરેલ છે.... બધી ટપક એક સાથે વેચવાની છે.... લેવાની હોય તો મોરે મોરો આવી .... જય શ્રી રામ
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપકનીનળી કોઈની જૂની ભંગારની વેચવ
ટપકની નળીઓ કોઈની જૂની વેચા હોય તો ભંગારમાં આપણે લેવાની છે જેવી કન્ડિશન હશે એવા ભાવ દેવામાં આવશે નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે જૂની હશે તો જૂના ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ફૂવારા પાઇપ જૈન કંપની સબસીડીમાં
ફૂવારા પાઇપ ટપક ડ્રિપ pvc pipe જૈન કંપની સબસીડીમાં કરી અપાસુ (ફૂલ જવાબ દારી)
...વધુ વાંચો
Lakhaman Modhavadiya
600500
MNWm
...વધુ વાંચો
Meraman Ahir
ટપક નડી
જૂની ટપક નડી નો ભંગાર કોઈ પણ ખેડૂત ભાયો પાસે વેચવાનો હોય તો અત્યારેજ ફોન કરો ને સારા એવા ભાવ મેળવો...મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
નવી ટપક
ટેટી.તરબૂચ.મરચી.તેમજ દરેક પાકમાં માટે સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે.. બટેટા માં તેમજ . શાકભાજીમાં.અન્ય પાકોમાં વાપરવા માટે ટપક પદ્ધતિ મલી જશે... તરબૂચ તેમજ ટેટી.ના પાકોમાં પણ વાપરવા લાયક સારી એવી પદ્ધતિ હાજરમાં મળી જશે...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપકની નળી કોઈને વેચવાની હોય તો નવી
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારે ખરીદે 365 દિવસ ચાલુ રહેશે ઉંદરની કાતરેલી અથવા નવા બંડલ કોઈના વેચવાના હોય તો જેવી નળી હોય છે એવા ભાવ દેવામાં આવશે. 9662195674. આ છે મોબાઈલ નંબર. 60. રૂપિયા
...વધુ વાંચો
Manoj Bhai Makwana
20mm dreep vechavaniche
11paip filtar 8vighani che
...વધુ વાંચો
Bhikhalal M. Dobariya
ટપક પદ્ધતિ
જૂની ટપક નડી કોઈ પણ ખેડૂત ભાયો પાસે વેચવાની હોય તો આપણી ખરીદી ઓલ ગુજરાત માં કાયમી ચાલુ છે... મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
નવી ટપક
20mm 500મીટર 16mm 500મીટર
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
દવા છાંટવાનો બાટલો
દવા છાંટવાનું બાટલો. મોબાઈલ. 9904058729 મોબાઈલ.6351730447
...વધુ વાંચો
Kasmkhan Belim
જૂની કે નવી કોઈપણ ને ડ્રીપ વેચવાની
જૂની કે નવી કોઈને ડ્રીપ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નડી હશે એવા ભાવ દેવામાં આવશે વજનમાં 50ની કિલો લેવામાં આવશે 50 થી 60 સુધીની લેવામાં આવશે એવી નળી હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
Char ni line
char ni line 20 katka
...વધુ વાંચો
Mesur Ahir
2 વેતર
8 દિવસ ની વાર વિયાવાને દૂધ 8 9 લિટર
...વધુ વાંચો
Milan Chavda
3 ની નોઝલ ના કપલા વેચવાના સે
40 કાપલા સે
...વધુ વાંચો
Pravin Ahir
સોલાર સિસ્ટમ મોટર સાથે વાડી માટે
ચાલુ કન્ડિશન માં 4 નંગ સોલાર છત્રી (20 પેનલ્સ) વાડી માટે ની ઇન્સ્ટોલેશન માટે ના કંપ્લીટ ખંભા અને ફેબ્રિકેશન 5 એચપી ની કૂવા ની મોટર સાથે
...વધુ વાંચો
Ramdev Ram
2 પાડા વેસવાના સે
1 3 દીવસનનો 2 8 દીવસનો
...વધુ વાંચો
Sanjaybhai Parmar
ટપક પદ્ધતિ
10 વીઘા ની નેટા ફેમ 16_ 2_ 50 ટપક નડી સવા ફૂટે ડીપર વારી વેચવાની છે... મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
ફુવારા 3ના પરીક્ષિત કંપની
ફુવારા પાઇપ નંગ 20 ફુવારા નંગ 5
...વધુ વાંચો
Jitesh Bhadarka
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
નવી ડ્રિપ
20.mm 500મીટર ના રોલ 16.mm 500મીટર ના રોલ
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
હેવી આઇ એસ આઇ ડ્રિપ
ખાસ ડબલ હોલ ,ડબલ ડ્રિપર,મરચી,કેળા, કપાસ, માટે.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ
જૂની અથવા સેકન્ડ ટપક નડી કોઈ પણ ખેડૂત ભાયો પાસે વેચવાની હોય તો જેવી કન્ડીકશન એવા ભાવ આવશે... મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
નવી ડ્રિપ
20mm 500મીટર 16mm 500મીટર
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
rsho
2.no rsho.120.fut
...વધુ વાંચો
Parth Solanki
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ભલગરીયા ઘવલ
ફુવારા ના સ્ટેન્ડ ત્રણના વેચવાના છે ઈપીસીના છે નંગ 8 મો 9879370129
...વધુ વાંચો
Dhaval Bhalgariya
ટપક નડી જથ્થા બંધ લેવાની છે
ખેડૂત મિત્રો તમારી પાસે ભંગારની ટપક નડી વેચવાની હોય તો આપણી ખરીદી ઓલ ગુજરાત માં કાયમી ચાલુ છે તો અત્યારેજ ફોન કરો ને સારા એવા ભાવ મેળવો... મો...+916352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
7-5 મોટર 12 નો પંપ 2 નો બંબો 485
485 ફુટ બંબો ભાવ 55000
...વધુ વાંચો
Dev Ahir
પીયુસી પાઇપ અઢીના
70 થી 80 નંગ છે 450 એક નંગ નો ભાવ
...વધુ વાંચો
વજુ ભાઈ ચૌહાણ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ