• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Himanshu Dhanekar

  • May 27 '24 09:51 AM

જાફરાબાદી ટોપલ ભેંશ લેવી છે

  • Himanshu Dhanekar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જાફરાબાદી ટોપલ સિંગડે રૂપાળી બીજા વેતરની વિયયેલી નીચે પાડી હોય તેવી 7 થી 9 લિટર દૂધ હોય એવી આચર ગરમીની જવાબદારી વાળી ભેંશ દોહી ને લેવી છે કિંમત 2 લાખ અમારે ત્યાં આવ્યા પછી દૂધ ના કરે તો પાછી ભરી જવાની શરતે લેવી છે 9924699729 પર વિડિયો મોકલવાના રહેશે


₹ 2

સ્થળ : ટુવા,ગોધરા,પંચમહાલ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.