• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
સનેડો વેચવાનો છ...
સનેડો વેચવાનો છ...
સનેડો વેચવાનો છ...
સનેડો વેચવાનો છ...
સનેડો વેચવાનો છ...
સનેડો વેચવાનો છ...
  • Rajeshbhai Jorubhai Varu

  • Apr 27 '24 11:35 AM

સનેડો વેચવાનો છે

  • Rajeshbhai Jorubhai Varu ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સનેડો વેચવાનો છે 10.5 નું એન્જિન છે ટાયર પણ નવા જ છે સાથે લારી પણ વેચવાની છે લારીના પણ ટાયર નવાજ છે સનેડા સાથે દવા છાંટવાનો સ્પ્રે પડશે લારીના પણ ટાયર નવાજ છે સનેડો અને લારીની બંને ની કિંમત આશરે એક લાખ દસ હજાર રૂપિયા છે જે કોઈ લેવો હોય તો આ નંબર પર સંપર્ક કરવો 90 164 54 9 13 અને હા કિંમત માં બેઠક થયાં પછી થોડો ઘણો ફેરફાર કરવા માં આવશે હા કૃપા કરીને નમ્ર વિનંતી


₹ 110000

સ્થળ : દુધાળા,જાફરાબાદ,અમરેલી

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.