ટ્રેક્ટર અને ટોલી
મેસી ટ્રેક્ટર 2011 મોડલ ચામુંડા સાવરકુંડલા ટોલી ન્યુ 2024 મોડલ જોટો દઇ દેવાનો છે કોઈપણ જાતનો ખર્ચ નથી એ વન કન્ડિશનમાં છે ટ્રેક્ટર પાવર સ્ટેરીંગ છે ફુલ સાચવેલ મોટા ટાગા રિમોટ કરાવેલ છે આગલા ટાંગા નવા છે ટ્રેક્ટર ની કિંમત ₹3,70,000 ટોલી ની કિંમત 2.20.000
...વધુ વાંચો
Mahesh Maradiya