• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ટ્રેક્ટર અને ટો...
ટ્રેક્ટર અને ટો...
ટ્રેક્ટર અને ટો...
ટ્રેક્ટર અને ટો...
ટ્રેક્ટર અને ટો...
ટ્રેક્ટર અને ટો...
  • Mahesh Maradiya

  • May 08 '24 12:27 PM

ટ્રેક્ટર અને ટોલી

  • Mahesh Maradiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મેસી ટ્રેક્ટર 2011 મોડલ ચામુંડા સાવરકુંડલા ટોલી ન્યુ 2024 મોડલ જોટો દઇ દેવાનો છે કોઈપણ જાતનો ખર્ચ નથી એ વન કન્ડિશનમાં છે ટ્રેક્ટર પાવર સ્ટેરીંગ છે ફુલ સાચવેલ મોટા ટાગા રિમોટ કરાવેલ છે આગલા ટાંગા નવા છે ટ્રેક્ટર ની કિંમત ₹3,70,000 ટોલી ની કિંમત 2.20.000


₹ 600000

સ્થળ : કોયલાણા,માણાવદર,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.