Nikunj Bhai Asodariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અમે છેલ્લા સાત વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને ગ્રાહકો સુધી સીધું પહોંચડવાનો પ્રયત્ન કરીએ છીએ
આ વર્ષે તુવેર ની તુવેરદાળ, હળદર,ચણા ,ચણાદાળ, કાબુલી ચણા,મેથી,રાઈ જેવા શિયાળું પાક નું પ્રોસેસ પેકિંગ કરીને ખેડુતથી ખાનાર સુધી સીધું પહોંચડવાનો પ્રયત્ન કરશું
શુધ્ધતા એજ અમારી ઓળખાણ છે
ફેસબુક ઉપર nikunj Asodariya નામના પ્રોફાઈલ થઈ અમારા ખેતર ની બધી અપડેટ મુકવાનો પ્રયત્ન કર્યો છે
તેમ છતાં અમારી કંઈ ભૂલ રહેતી હોય તો નાનો ભાઈ સમજી સલાહ સુચન આપજો
ગુરૂકૃપા પ્રાકૃતિક ફાર્મ -ખાખરા હડમતીયા તા-ભેસાણ જી-જુનાગઢ
નિકુંજભાઈ કાળુભાઇ આસોદરીયા