Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગાય વેચવાની છે
Ram Rabari
Mar 27 '25 10:48 AM
ગાય વેચવાની છે
Ram Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે સાવ સોજી ફૂલ લંબાય ઊંચાઈ 1.5 મહિના ગાભની છે ચારેય આચર રેડી અને બીજદાન કરાવેલ છે 10057 નબર નું
₹ 23
સ્થળ : ભાયાવદર,ઉપલેટા,રાજકોટ
View All
gay vesvani 2 vetar
8780032733
...વધુ વાંચો
Ram Karavdara
જરસી કોસ હોડકી વેચવાની છે
પહેલું વેતર આજે વ્યણી 6353983027
...વધુ વાંચો
Bhavin Katariya
9327716271 આ માં ફોન કરવો
લાલ ગાય આપવાની સે.4 દિવસ ની વાર છે 4.5 લીટર દુધ આગલા વેતર હતું સોજી સે
...વધુ વાંચો
કુલદીપ બોળીયા
ગાય વેચવાની છે
ગાય પેલુ વેતર છે ગાય શોજી છે
...વધુ વાંચો
Bhagirathsinh Ranjitsinh Jadeja
ગાય
ગાય વેચવાની છે. 6351249942
...વધુ વાંચો
Manish Chhaiya
ગાય
નીલડી ત્રણ મયના ને લાલની ચાર મયના કાભણીયુ છે છેકકરાવની સુટ દોવા નેત દેતીયુ અટાણે સાટા કરવા દુજણી ગાય હામે બેયદેન એક લેવી લીટર ડોઢ લીટર કરતી હોય ઈવી ફોટા નાખવા વોટસોપમા
...વધુ વાંચો
કેશૂ ભાઈ મોઢવાડીયા
gir vachdi
orijal gir
...વધુ વાંચો
Bhikhu Kandoriya
gir vasdi vesva ni se
2 . 5 varsah ni se
...વધુ વાંચો
Laxman Kuchhadieya
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ૩ મહિના ની વીયાણેલી છે સાવ સોજી છે વાછરુ નથી ખાણ ઉપર હોવા દયે છે ફોટા કેવીડીયો નથી રુબરુ બ જોય જાવી અને લેવી હોય એ જ ફોન કરે કરે
...વધુ વાંચો
Mulrajsinh Jadeja
ગાય વેચવાની છે
૫,૬ દિવશે ની વાર છે
...વધુ વાંચો
Saktisinh Chavda
દેશી ગાય વેચવાની છે
બીજું વેતર છે દસ દિવસ ની કાસીછે પેલા વેતર 6 લીટર દૂધ હતું ગાય માલિક મોં...9574225147
...વધુ વાંચો
Hasmukh Bhai Jadavbhai Dhoriya
ગીર વાસડી
મોરલી વાસડી વેચવાની છે 6 મહીના ગાભણી છે કાના નું બીજદાન છે લેવિ હોય એ ફોન કરે
...વધુ વાંચો
Tusar Parmar
વોડકુ વેચવાની છે
પેલું વેતર ૯ મહિનો બેસી ગયો
...વધુ વાંચો
Sohil Dal
holki aapvali se
26 mhinani
...વધુ વાંચો
પુજા ભાઈ ડેર
ગાયવેચવાનીછે
ગાયવેચવાનીછે3જુવેતર,આજેવીયાણીસાવસોજીકીમત21000હજાર
...વધુ વાંચો
નોધણ ઓડેદરા
ગાય વેચવાની છે
3 જૂ વેતર જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
દીપક ભાઇ ઝાપડીયા
એચપ જરર્સી
20દિવસની વાર છે 8 લિટર દૂધ કરે છે ત્રીજું વેતર હે
...વધુ વાંચો
Janak Makavan
પેલુ વેતર હોડકી
18 દીવસ થિયા વીયા ની દૂધ તક નુ 6લિટર દોવા મા સોજી નિચે વાછડૉ
...વધુ વાંચો
સાહિલ સુમરા
ગાય વેચવાનિ છે તાજી વિયાણેલે
તિજુ વેતર બધી જવાબદારિ ચાર લીટર દુધ હેઠે વાસડિ
...વધુ વાંચો
Meet Delvadiya
ગાય
ખંઢેરી ગામ
...વધુ વાંચો
Bharat Dodia
ખુટ વેચવાનો સે
ખુટ સાવ સોજો સે રીજટ બોવ સારા યાવે સે યા નબર પર ફોન કરવો 8160535997 કિમત 60 હજાર
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
ગીર વાછરડી
2 જાતવાન ગીર વાછરડી વેચવાની છે લેવા માટે કોન્ટેક્ટ નંબર: 9974326653, 7283812747
...વધુ વાંચો
અનિલ રબારી
ઞીર.હોડકી.વેશવાની.છે
પેલુ.વેતર.દસ.પદર.દિની.કાસી
...વધુ વાંચો
Mukesh Dangar
ગીર ગાય
3 ગીર ગાય ઍક મહિના દિ ની કાચી એક પેલવેરી એક ત્રીજું વેતર એક મહિના ની ફરેલી બધાની કિંમત-210000
...વધુ વાંચો
જગદીસ પરમાર
ખુટ
ખુટ વેચવાનો છે 4 વર્ષ નો છે સાટા મા ભેશ હાલે દુજણિ હોય તો
...વધુ વાંચો
વિજય ભાઈ વાઢેર
ગાય અને વાછરડી બંને દેવાની છે
નહેરૂ વેતર છે ગાય ધર ની છે ફોન સવારે ૧૦ થી ૯ રાતે કરવો
...વધુ વાંચો
Nadim Loladiya
bariya pankaj
hodki veshva nise pelu vetar se
...વધુ વાંચો
Pankaj Bariya
ગાય વેચવાની છે
ગાય. વેચવાની છે
...વધુ વાંચો
Rajveer Khunti
દેસી હોડકી વેચવાની છે
દેસી હોડકી વેચવાની છે બીજું વેતર છે નીચે વાછડો છે સાવ સોજી છે આજે વ્યાની છે આગલા વેતર માં 5 લીટર દૂધ હતો
...વધુ વાંચો
Laxman Katariya
9 mo mahino chalu
pelu vetar odaku 8 mahina pura
...વધુ વાંચો
Abhi Kher
8 લિટર દૂધ
8 લિટર દૂધ 2 (બીજું ) વેતર છે
...વધુ વાંચો
Laxmanbhai Parmar
લીલડી વોડકી
અઢી વર્ષ ની કિંમત એકાવન હજાર
...વધુ વાંચો
Dharmendrasinh Parmar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી 1 વેતર નીચે વાછડી ચારેય આચર રેડી 10 દિવસ થયા વિયલા એના
...વધુ વાંચો
Ram Rabari
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે. બીજુ વેતર છે. દશ દિવસ ની વાર છે વયાવાની.
...વધુ વાંચો
Kirit Mori
ગીર ક્રોસ ગાય વેચવાની
8 લિટર દૂધ...નીચે વાંછડો 15 દિવસ થયા વિવાણી બીજું વેતર
...વધુ વાંચો
Sukhabhai Ghid
દેસી જરશિ
દેસી જરશિ વેશવાનિ છે 2થી3 લિટર દુધ છે સાથે વાશડી છે 3 વેતર છે છારાનિ તંગી થી વેશવાનિ છે
...વધુ વાંચો
Hari Bheda
ગાય એચ.એફ વેચવાની છે પાંચ ગાયું
વેચવાની
...વધુ વાંચો
ચિરાગ મારડીયા
હોઙકી વેચવાની સે બીજું વેતર સે
નીચે વાચઙી છે કિંમત +(45 હજાર રૂપિયા)
...વધુ વાંચો
Vishal Karena
hf
વેતર 3 5 દિવસ ની કાચી ખોટાં ફોન કરવા નહિ
...વધુ વાંચો
Vijaysinh Mori
ગીર વોડકી વેચવા ની છે
2.5 વરસ ની 1 મહિના નો ગાભ....ગીર નંદી ફરેલ છે 9737320123
...વધુ વાંચો
Chetan Dholaria
ગાયવેચવાનીછેસોનકપીલા
9723172580
...વધુ વાંચો
જીવા ભાઇ ઘોષિયા
ગાય વેચવાની છે
2જુવેતર5,દીવશનીકાચી શાવશોજી વાછડીનૂબીજદાન
...વધુ વાંચો
Rohit Rabari
ગીર વાસડિયું વેસ્વાની સે
બે ગીર વાસડિયુ વેસ્વાની સે.. એક...લિલડી.. સે. બીજી..કાબરી ... બેય 10...10... મહિના ની સે... લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Mehul Barad
ઓડકી
૨૨ દીવસ થયા ગાભણ છે અને નોર્મલ ગરમી બતાવે છે
...વધુ વાંચો
Varsur Varsur
9662027903
દેશી ગાય વેચવાની છે દસ દિવસની વીહાણીસે નીચે વાસડો છે 6 લીટર દૂધ છે ત્રીજું વેતરસે ફુલ જવાબદારીથી દેવાની છે આ નંબર માં ફોન કરજો 9662027903 વિડીયો મોકલવામાં નહીં આવે
...વધુ વાંચો
Mayurbhai Bharwad
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 1લૂ વેતર 15દિનીકાશી શારાવેલાનીશે. લેવિઓયતોષોનકરવોખોડાષોનનકરવા
...વધુ વાંચો
Chintan Kher
lildo gir vachrdo 1.5 varshno
kanano lildo vachrdo 1.5 varsh no 6 mhina ma sarvish aapse sav garib
...વધુ વાંચો
Mukeshkumar Toliya
ગાભની ઓડકી દેવાની સે
ગાભની ઓડકી દેવાની સે સાડા 7 મહીના ની ગાભની ઓડકી 7 8 લીટર કરે એવી સે ઉસાય લબાય પુરી
...વધુ વાંચો
ભરતભાઈ નોઘનવદર ડેરૈયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ