Mahipat Dodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીતા નો ઓપનેર વેચવાનું છે 10 hp નું મશીન છે
ટીપ ટોપ કંડીશન છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી
3 વર્ષ વાપરેલ છે
સાથે ચણા તુવેર તથા ધાર નો ચારણો આપવાનો છે
ભાવમાં થોડું ઘણું માન રહેશે
ફોન આ નંબર પર કરવો મોં 9727428999