Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ગીર ક્રોસ ગાય વેચવાની છે
જયેશ કટોરીયા
Jul 26 '25 08:23 AM
ગીર ક્રોસ ગાય વેચવાની છે
જયેશ કટોરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલું વેતર નીચે વાછડો 6: 6 લિટર દૂધ ફુલ ગેરંટી થી આપવાની છે
₹ 42000
સ્થળ : હડમતીયા,તલાલા,ગીર સોમનાથ
View All
➡ ગાય વેચવાની છે.
➡ ગાય હાવ હોજી છે. ફુલ જવાબદારી ➡ દુધ પેલા વેતરે 3.5 થી 4 લીટર હતુ. ➡ બીજુ વેતર છે. ➡ 15 દિવસ ની કાચી છે. ➡ મો:- 9429803233 ➡ ∆ આ નંબર મા કોલ કરવો. ➡ નામ :- રામા ભાઈ
...વધુ વાંચો
Devarkhi Ramabhai Chopda
વાચડી ગીર
ગીર વાચડી લેવા ની છે સારિ ઓલાદ 8 મહીના થી બે વરસ સુધી ની કિંમત માં
...વધુ વાંચો
Hardik Pampaniya
ગાય
બેસવાનું નવમો મહિનો આપનું હે9081973426
...વધુ વાંચો
Bharat Katara
ગાય વેચવાની છે
લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
બ્રિજેશ બંધિયા
ગાય વેચવાની છે
3 વેતર છે 15 દિવસ ની વાર છે ઘરઘરાવ ગાય છે સાવ સોજી છે જોવા મળસે મોટા દડવા
...વધુ વાંચો
Suro Dangar
ગાય વેચવા ની છે
એસબ ગાય વેચવા ની છે.... ૩ લીટર દૂધ આપે છે..
...વધુ વાંચો
હમીર ભાઈ ડોડીયા
વાછડી વેચાવાની છે
17 મયના ની છે ગીર ગાયની છે
...વધુ વાંચો
Ahir Dilip
gav sada ni gayu se 7ke ૮
pask peli vetari yu se ne 3gayu se gabhani se badhi visavanu se levi hoy ee rubaru avi jay vidiyo nathi koy dhani gayu no nathi gav sada nu se aya avi ne tamari pasad kari ne kimat karava maa avase
...વધુ વાંચો
Bharat Jakhotra
4 જર્સી
વેચવાની છે
...વધુ વાંચો
Kanji Bhai Bharvad
રમેશ ભાઈ દમણીયા
Ramesh Damaniya
...વધુ વાંચો
Ramesh Damaniya
દેશી ગાય વેચવાની છે 🐄🐄
એક મહીના ની કાશી ત્રણ આસળી ફુલ જવાબ જારી
...વધુ વાંચો
Kanubhai Leva
ગાય વેચવા ની છે
2 વેતર વિયાયલ 6 લીટર દૂધ ની વાછડી 9913924594 અમા ફોન કરવાનો
...વધુ વાંચો
Uday Ahir
દેશી ગાય
8 દિવસની કાચી 5 -5.5 લિટર દૂધ આગલા વેતર હતું દોવામાં સોજી ફૂલ જવાબદારીથી આપવાની
...વધુ વાંચો
Vipul Sankhat
ગાય વેચવા ની છે
૩ વર્ષ ની છે ઓડકી
...વધુ વાંચો
Dipak Barad
ગાય હોળકી વેચવાની છે
હોળકી વેચવાની છે ફરી ગાય છે ૨ મહિના થાય ગયા સાવ સોજી છે ગામ-બાંટવા
...વધુ વાંચો
Sahil Chavda
sf જર્સી ગાય વેચવાની છે
ચાર મહિનાની વાણિલી છે છ લીટર દૂધ હાજરમાં છે ગમે તેને ધોઈ લેવાની સૂટ વાશરૂ નથી બીજદાન કરાવેલું છે કોઈ જવાબદારી કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Hardik Dodiya
ગાય વેચવા ની છે..
3 જુ વેતર વ્યાહે.. લેવી હોય તો જ ફોન કરવો.
...વધુ વાંચો
Yash Dudakiya
ગાય વેચવાનિ છે
વેતર-૩ આઠ મોં મહિનો
...વધુ વાંચો
Darshak Kandoriya
vecvanisa
ve
...વધુ વાંચો
Rahul Bharavad
આ ગાય વેસવાની સે
2 જુ વેતર વ્યાસે 1 વેતરમાં ૭/૭.૫ લીટર દુધ હતું ૨૫/૨૬ દિવસની કાસી સે મો.નમ્બર ૯૬૩૮૮ ૬૭૬૫૩ આમાં ફોન કરવો
...વધુ વાંચો
Jignesh Chavda
આ ગાય વેચાણ છે
આ ગાય નુ વેતર 4 છે અને દુધવે ચારિ છે
...વધુ વાંચો
Vijay Solanki
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર
...વધુ વાંચો
Naresh Kalotara
ગાય વેચવાની છે
અઢી વરસની બિદાન કરેલ છે
...વધુ વાંચો
તેજસ રાજતિયા
gay.vesvani.se
gay.vesvani.se...biju.vetar.se.sav.soji.se.1.vetar.ma.6..litar.dudh.hatu.9.mahino.salu.se.kimat.60000.mo.8780503619
...વધુ વાંચો
Bhikhubhai Dangariya
ગાય
સાવ સોજી , 5 ફૂટ , 4.5 લિટર દૂધ 1 વખત નુ , 10 દિવશ ની કાચી
...વધુ વાંચો
Gautamgiri Meghanathi
ગાય વેચવાની છે ક્રોસ
જર્સીક્રોસ ગાય વેચવાની છે ત્રણ મહિનાની વિયાણેલી છે વાછડું નથી ચાર ચાર લીટર દૂધ હાજરમાં છે કોઈ જાતનો ફોલ્ટ નથી
...વધુ વાંચો
Hemal Pandya
ગીર વાસડી વેસ્વાની સે
ગીર વાસડી વેસ્વાની સે... દોઢ વર્ષ ની સે સારી બ્લડ લાઇન ની સાવ સોજી.... લેવી હોય એજ ફોન કરે ....
...વધુ વાંચો
Mehul Barad
ગાય
સારી નસલની કાબરી ગાય આપી દેવાની છે ફ્રી ઓફ માં દેવાની છે જે સુખી કરે તેને ખેતીવાડી વાળા હોય એ જ લોકો ફોન કરે મફત મા આપી દેવાની છે સાત લીટર દૂધ ધીણું થઈ એને 2 મહિના થિયા છે
...વધુ વાંચો
Arvind Sinh Chudasama
ગાય વેચવાની છે
6.5 લીટર આવે છે
...વધુ વાંચો
Kamlesh Kodiyatar
ગીર ગાય વેચવાની મુંડાળી ગીર મુંડો
એકદમ હોજી ટોટલ જવાબદારીથી આપવાની એકટાણાનો આઠ નવ લીટર દૂધ આવે છે ઊંચાઈ લંબાઈ પૂરતી ત્રણ વેતર સાત આઠ દિવસની કાશી અઠવાડિયાની કાશી કાભણ ટોટલ જવાબદારી 25,000 રૂપિયા કિંમત
...વધુ વાંચો
આવડા મોરી
ગાય વેચવાની છે
3 વેતર 3 થી 4 મહિના ની વિયાનેલી 4 થિ 5 લીટર દુધ મો 8347202617
...વધુ વાંચો
Manubhai Solanki
9662027903
ગાય વેચવાની છે બીજું વતર છે બે અઢી મહિના ની વિયાણેલી છે નીચે વાસડો છે પાંચ લીટર દૂધ છે દોવામાં ફૂલ જવાબદારી વિડીયો નાખવામાં નહીં આવે આમાં નંબર નાખેલ છે એમાં ફોન કરવો9662027903
...વધુ વાંચો
Rahul Gamara
બિજા વેતર મા છે
આગલા વેતરમા ૪ લિટર દૂધ હતું ૨૦ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Divyesh Jethava
ગાય
ગાય
...વધુ વાંચો
Hareshbhai Khuman
ઉષા
ઉચ્ચ
...વધુ વાંચો
Inush Dettha
દશ દીવશની કાચીહે
9924853424 ભાઈ નૂ નામ રામ છે આભાઈ એક જ ગા છે એટલે થાકી ગયાછે એને શરકારી નૉ કરીછૈ હચવાતીનથી માગૉ એમ આપીદેશે નબર હે એને જ ફૉન કરજૉ
...વધુ વાંચો
Yash Chavadiya
જર્સી ગાયની વાછણી
વાછણી
...વધુ વાંચો
Ashvin Kandoriya
ગીર ગાય
પાંચમું વેતર વિયાવાને 10 થી 15 દિવસની વાર છે.
...વધુ વાંચો
Tarun Jalu
ગાયવેશવાનીછે
બેદીવસનીવીગલછેનીછેવાસડી
...વધુ વાંચો
જગદીશ કાટોડીયા
વેચવાની છે.
વેચવાની છે. ચોથું વેતર. એક દિવસ નું ૧૪ લિટર દૂધ. કાબરી ગાય. 8320340963
...વધુ વાંચો
Vipulbhai Patel
hf ગાય વેશવાની સે
6મહિના ગાભની વેતર 3જુ 9725009600
...વધુ વાંચો
દિલીપ સોલંકિ
ગાય વેસવા ની છે
hf ગાય ૬.૫ લીટર દુધ આવે કિંમત ૫૩૦૦૦ મોં ૯૦૧૬૯૦૯૭૭૩
...વધુ વાંચો
Hardik Ahir
hf ક્રોસ ગાય વેચવાની સે
hf ક્રોસ ગાય વેચવાની છે ત્રીજુ વેતર ૧૫ લિટર ની જવાબદારી નીચે વચડો કાલે વિહાની
...વધુ વાંચો
Rahul Tagmadiya
Desi gay vech vani chhe
4 vetar. 10 divas ni kachi chhe
...વધુ વાંચો
રઘુ ભાઈ બાંભવા
વાંસડી વેચવાની છે
સાત મહિના ની છે
...વધુ વાંચો
Rajanibhai Bhimani
એસબ ગાય 1
3 વેતર = નિ = માં =અને અત્યારે (૮ મો મહીનો )=ઘાભણ છે 6=લિટર =દુધ છે Mo=9274433370
...વધુ વાંચો
Mukesh Vansh
વાછડી
ગીર વાછડી
...વધુ વાંચો
Parth Sagar
વાસડિ વેસવા નિ છે
એક વરસનિ છે રાધવ ખુટનિ છે
...વધુ વાંચો
Pravin Bhai Kanara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ