• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
DK CHAMPION
DK CHAMPION
DK CHAMPION
DK CHAMPION
DK CHAMPION
DK CHAMPION
  • Praful Pampaniya

  • May 26 '25 08:46 AM

DK CHAMPION

  • Praful Pampaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ડી કે ચેમ્પિયન વેચવા નું છે કોઈ પણ ફોલ્ટ નથી ડેમો નું ટ્રેક્ટર છે વાપરેલ નથી થોડુ ઘણુ વાપરેલ છે કોઈ પણ ઇસ્યૂ નથી ટ્રેક્ટર માં 2023/24 નુ મોડલ રહશે 12 hp નુ એન્જિન છે 400 કિલ્લો કુલ વજન છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે જેને લેવા નું હોય એજ મેસેજ કે કોલ કરે


₹ 200000

સ્થળ : વાવડી(સુત્રા),સુત્રાપાડા,ગીર સોમનાથ

હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 10 મહિના જ વાપરેલ છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે સાધન પણ છે- એક તુંગુ,5 ડાઢા અને પારા બાંધવાનું હેવી પત્રું. નોંધ - હજી વેચાયો નથી વેચાશે તો જાણ કરવા માં આવશે કિંમત -1,25,000 જે આ કિંમત લખી છે એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.